________________
પરિચ્છેદ.
વાણી—અધિકાર.
>મેં વાળી બધિાર. --~
>
શુભાશુભ વચન, મિષ્ટ ભાષણુ, સુભાષિત, સમયપન એ બધા સામાન્ય રીતે વાણીને લગતા વિષયાનું વર્ણન કરીને તે પછી તીર્થકરા જેવાઓની અસાધારણ વાણી જેનાપર લેાકકલ્યાણના માહાટી આધાર છે તેના સંબંધમાં યથાવકાશ કાંઈ કહેવું જોઇએ. જે વાણી આલેાક તથા પરલેાકમાં યશ, કીત્તિ અને ઇચ્છિત વસ્તુ આપેછે તે વિના ખીજી મિથ્યા વાણી અથવા કાક વાણી કહેવાય કે જેથી કાંઇ પણ પ્રત્યેાજન ન સરે. માટે મહાત્માએ તથા આદિ પુરૂષાતીર્થંકરાએ અનુભવી લાકહિતાર્થે સિદ્ધાન્તરૂપે પ્રગટ કરેલી વાણી કે જે વાણીના પ્રસાદથી ( યુક્તિપ્રયુક્તિવાળા દૃષ્ટાન્તથી) અનેક કાર્યા સધાયછે તે આગળ પ્રસ્તાવરૂપે દર્શાવવામાટે આ અધિકારના આરભ કરવામાં આવેછે.
ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાન્ત પ્રથમ થયા છે તે અતાવેછે. इन्द्रवज्रा.
૧૬૧
तीर्थङ्करेभ्यो गतरागमोहद्वेषोदयेभ्यः सदयाशयेभ्यः । एकान्तनित्योपकृतौ स्थितेभ्यो, यो जात आदौ त्रिपदीप्रसादात् ॥ १ ॥
રાગ, માહુ, દ્વેષાદ્દિના ઉદ્દયથી રહિત, સદય હૃદયવાળા, સદૈવ ઉપકાર કરવામાં સ્થિતિવાળા તીર્થંકર પાસેથી મળેલી ઉત્પાદ, વ્યય અને ધ્રુવરૂપ ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાંત પ્રથમ થયેલે છે. ૧.
તથા—
ઉપેન્દ્રવા.
गणन्धरैर्लब्धिधरैः सुधीरैः, संसूत्रितो यः सुविचित्रसूत्रः । अनेकधार्थमचयेन पूर्णो, मुक्ताकरण्डश्रियमाततान ॥ २ ॥
સુધીર ગણધરો અને લબ્ધિધરાએ સત્રિત, અનેક પ્રકારે અનિચય ( સમુદાય ) થી પૂર્ણ, સુંદર વિચિત્ર સૂત્રવાળા જે સિદ્ધાંતે માતીના કરડીયાની શાભાના વિસ્તાર ફેલાવ્યે છે, જેમ મેાતીના કરડીયેા ખુલતાં શુદ્ધ શુભ્ર
૨૧