________________
૧૫૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સપ્તમ
વાક ચાતુરી તે એકજ સુંદર કળા છે, બીજી કળાએથી શું? કારણકે જેવી રીતે કામદુઘા ગાય શ્રેષ્ઠ છે, તેની આગળ વૃદ્ધ ગાયોનું લાખ જેટલું ટેળું પણ નિરર્થક છે. ૮. -
અસરકારક વાણવિના કે મનુષ્ય વશ કે પ્રસન્ન થતું નથી માટે સુભાષિતની બહુ જરૂર છે એમ બતાવી આ સુભાષિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
સમયગત્યન–વિવાર.
-
# સુભાષિત છતાં પણ સમયની યેગ્યતા વગરનું બેલવું હોય તે તે બીજાછે છે એને કંટાળા ભરેલું થઈ પડે છે માટે “સમયજ૫ન” ટાણું જોઈ બલવું તે જાણવાની ઘણી જરૂર છે. દુનિયામાં કેટલાક એવા મનુષ્ય હોય છે કે સમયને જાણતા નથી તેઓને પરિશ્રમ થતાં છતાં પણ કશે લાભ થતું નથી ઇત્યાદિ જણાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
અવસરવિના બેલનું નિરર્થક છે.
અનુષ્ટ્રપ (૨–૨). कलाकलापसम्पन्ना, जल्पन्ति समये परम् ।
घनागमविपर्यासे, केकायन्ते न केकिनः ॥१॥ કળાના સમૂહથી સંપન્ન (કલાજ્ઞ) પુરૂષે કેવળ સમય આવતાંજ બોલે છે. કારણકે વર્ષાઋતુ ગયા બાદ મયૂરે તીવ્રધ્વનિ કરતા નથી. ૧.
ભાષાથી પરીક્ષા. तुल्यवर्णच्छदैः कृष्णकोकिलैः किल सङ्गतः । केन सज्ञायते काका, खयं न यदि भाषते ॥ २॥
सूक्तिमुक्तावली.