________________
પિરિથિ છે. સુભાષિતપ્રશંસા-અધિકાર.
૧પ૭ સુભાષિતની ઉત્તમ રસમાં ગણના. धर्मो यशो नयो दाक्ष्यं, मनोहारि सुभाषितम् । इत्यादिगुणरत्नानां, संग्रही नावसीदति ॥ ५॥
सूक्तिमुक्तावली. ધમ, કીર્તાિ, ન્યાય, ચતુરતા અને સુંદર ભાષિત ઈત્યાદિ ગુણરૂપ ૨નેને સંગ્રહ કરનાર મનુષ્ય દુખને પામતે નથી. ૫.
સુભાષિત રસ આગળ બીજા રસે તુચ્છ છે. કાક્ષા ઋાનમુવી નાતા, સર્જર જાતાં જતા આ सुभाषितरसस्याग्रे, सुधा भीता दिवं गता ॥६॥
सुभाषितरत्नभाण्डागार. સુભાષિતરૂપી રસની આગળ દ્રાક્ષા કરમાયેલ મેઢાવાળી થઈ ગઈ અને સાકર પથ્થર (કઠોરપણુના) સ્વરૂપને પામી અને અમૃત ભય પામીને સ્વગમાં પલાયન કરી ગયું. ૬. સુભાષિતહીન પુરૂષની પંડિતમાં સભામાં સ્થિતિ.
રથોદ્ધતા. यस्य वऋकुहरे सुभाषितं, नास्ति नाप्यवसरे मजल्पति । आगतः सदसि धीमतामसौ, लेख्यनिर्मित इवावभासते ॥७॥
ભૂમુિwાવી. જે પુરૂષના મુખમુહરમાં સુભાષિત નથી, તે પુરૂષ સમય આવતાં કાંઈ બેલી શકતું નથી અને વિદ્વાનોની સભામાં વખતે એ મૂખ પુરૂષ આવ્યો હેય તે ચિત્રમાં લખેલી પુરૂષની છબી (ફેટા) માફક ભાસમાન થાય છે એટલે માત્ર દેખાય છે એટલું જ છે. ૭.
સુભાષિત એ સર્વોત્તમ કળા છે.
एकापि कला सुकला, वचनकला किं कलाभिरपराभिः । वरमेका कामगवी, जरद्वीनां न लक्षमपि ॥ ८ ॥