________________
પરિચ્છેદ.
સત્યવ્રત-અધિકાર.
૧૪૩
જો કે અનાપૃષ્ઠ એટલે ન પૂછેલું ન કહેવું જોઇએ પરંતુ નીચે દીવેલ પ્રસગામાં સત્ય હોય તે જરૂર કહેવ
धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्वान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधकम् ॥ २ ॥
सूक्तिमुक्तावली.
ધર્મના નાશ થતા હાય, નિત્યનૈમિત્તિકાદિ ક્રિયાને લેપ થતા હોય અને સ્વધર્માંના સિદ્ધાન્તના અને નાશ થતે હેાય આવા કાચેમાં ક્રાઈ કાંઇ ન પૂછે તેમ છતાં પાતે શક્ત હોય તે તે બધાં મુકાયાના નિષેષ કરનારૂં વાક્ય ખેલવું. ર.
સત્યથી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશ થાયછે.
उपजाति.
पूजायशः श्रीमुखसङ्गतानि, पुण्यप्रतिष्ठाविभ्रुताहितानि । भवन्ति सत्येन तथामियान्ता, रिपूरगव्याघ्रजलानलाः स्युः ॥ ३ ॥
જગમાં સત્કાર, કીત્તિ, શ્રીભગવાનના સુખરૂપ એવા મહાત્માઓને સંગ, પવિત્ર ધર્માંની સ્થિરતા, મહેત્તા અને કલ્યાણુ આ સમગ્ર ફળે સત્યથી થાયછે તેમ શત્રુ, સર્પ, વાઘ, પાણી, અગ્નિ આદિ અપ્રિય કરનારા ભૂતા નાશ પામેછે અર્થાત્ સત્યવાદી પુરૂષને કાંઇ પરાભવ કરી શકતા નથી. ૩.
રાજાપ્રતિ ઉપદેશ,
इन्द्रवज्रा.
गोभूमिकन्यापरकूटसाक्ष्यन्यासापहारप्रमुखानि राजन् । स्थूलान्यलीकानि कथङ्घनापि, द्वेषेण रागेण वदेन विद्वान् ॥ ४ ॥ नरवर्मचरित्र.
હે રાજન ! ગાય, ભૂમિ તથા કન્યાની ખમતમાં અસત્ય વચન થવું નહિ તેમ સાક્ષી તથા થાપણ વિગેરે ખાખતમાં પશુ જૂઠું ખેલવું નહિ તેમ ખીજે કાઈ સ્થળે વિદ્વાન મનુષ્યે ક્યારે પણ માહથી કે દ્વેષથી ન્યૂ હું એલવું નહિ. ૪.