________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ
૧૪૨
સમ
છે અને તેઉપરના વિવેચનથી સુજ્ઞ વાંચાના લક્ષમાં આવ્યા સિવાય રહ્યું નહિ, હાય.
રોગ તથા ભ્રષ્ટતાને મટાડવાને ઉપર પ્રમાણે વર્ણન કરી આઉચ્છિષ્ટ જાપાનનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
SAAS
- મત્યવ્રત વિગર.
•
શુદ્ધ અન્ન-જળના ઉપયોગ કર્યા વિના સત્યવ્રત પાળવું કઠિન છે. કારણકે જેવા આહાર તેવા આડકાર એટલે એલચી ખાવામાં આવી હોય તા તેવા એડકાર આવેછે અને ડુંગળી ખાધી હોય કલકતા તેવા આડકાર આવેછે તેથી પવિત્ર અન્ન-જળ વાપરવાની ટેવ પડયા પછીજ સત્યવ્રત પાળવાની ઉત્કંઠા વધેછે માટે “સત્ય” એ ધર્મનું ઉત્તમ કેન્દ્રસ્થાન છે. સત્યહીન પુરૂષનાં અહિક તથા પારલામિક એ બન્ને કાર્યો વિનાશને પામેછે. તેથી સત્ય એ સર્વ ધર્માનુયાયી પુરૂષને સમાં સરખા મનાતા ઉત્તમ આશ્રય છે. ઇત્યાદિ સત્યસમંધી ખાખત જણાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે.
羊
—ભાગ ૨ જો.
હજાર અશ્વમેધ યજ્ઞાકરતાં સત્ય વધારે ઉત્તમ છે,
અનુષ્ટુપ્ (૨–૨).
अश्वमेधसहस्रं च, सत्यं च तुलनाधृतम् । અનેયસ લાદ્ધિ, સત્યમેવ વિવત ॥ ? ॥
પુરાળ.
·
સત્યજ વધી જાયછે, ૧.
કાંટાના એક પલ્લામાં એક હુજાર અશ્વમેધ યજ્ઞાનું ફળ મૂક્યું હોય અને બીજા પલ્લામાં સત્ય મૂકી તાળવામાં આવે તા હાર અશ્વમેધકરતાં