________________
પરિ છે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર.
૧૨૯ અગ્નિ-ને વિષે આઠ પ્રકારના કર્મને જેણે હોમ કર્યો છે, ધર્મધ્યાનાદિ પરિણમયુક્ત, શુદ્ધ આચાર પ્રવૃત્તિરૂપ બ્રહ્મને વિષે સ્થિત થઈને કર્મસમહેને જેણે ક્ષય કર્યો છે; એવા મુનિ સુવિચારરૂપ મહામંત્રે કરીને યુક્ત છે અને નિયાગ એટલે અતિશયે કરીને પરમેશ્વરની પૂજામાં ગૌરવવાન છે. ૧,
જ્ઞાનયજ્ઞમાં આસક્તિ રાખવાની ભલામણ पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव ।
સાવ વાજિં , મૂતિ/નિયાવિ ૨ | શબ્દાર્થ–પાપને નાશ કરનાર અને અભિલાષારહિત એવા જ્ઞાનમય યજ્ઞને વિષે પ્રીતિવાળા થાઓ. વિભૂતિમાં અભિલાષાએ કરીને મલિન એવા સાવધ યએ કરીને શું લાભ?
વિવેચન-અશુભ કર્મને જે નાશ કરે છે અને નિખિલ અભિલાષ જેમાંથી ચાલ્યા ગયા છે, એવા સ્વપર સ્વરૂપ અવભાસી અને વિશુદ્ધકારી બેધરૂપી યજ્ઞમાં પ્રીતિવાળા થાઓ. ભૂતિ એટલે સુખસંપત્તિ, તેની અભિલાષાએ કરીને મલિન અને પશુવાદિ પાપમય અગ્રિક્ટમાદિથી કર્યું કાર્ય સિદ્ધ થાય છે? અર્થાત્ કંઈ સિદ્ધ થતું નથી. ૨.
હિંસાયુક્ત યજ્ઞ એ બંધનરૂપ છે. વોલાજનાથા, ર્મચરિ બિના
ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति क्रिम् ॥ ३ ॥ શબ્દાર્થ કેઈ કહે છે કે વેક્ત હોવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિએ કુરીને બ્રહાયજ્ઞ છે, એવી ઈચ્છાવાળા યોગીએ ચેનયાગને શામાટે તજે છે?
વિવેચન-પૂર્વોક્ત પશુવાદિ ક્રિયારૂપ યજ્ઞ છે કે હિંસામેય છે તેમનું તે કરવાનું વેદશાસ્ત્રમાં કહ્યું છે, તેથી વેદમાં જે કહ્યું છે તે કરવામાં ષ નથી તેથી મનશુદ્ધિના હેતુએ કરીને-કર્મયજ્ઞથી ચિત્તની વિમલતા થાય છે એવા હેતુએ કરીને પૂર્વોક્ત યજ્ઞ જ્ઞાનમય થાય છે, એવું ઇચ્છવાવાળા કર્મયજ્ઞની અભિલાષાવાળા યેગીઓ ચેનયાગને કેમ ત્યાગ કરે છે? વેદમાં કહ્યું છે કે ફનાગિનન નન્ત' માટે એનયામાં પણ વેદોક્ત છે તેથી મનશુદ્ધિ કરશે માટે તેને ત્યાગ કેમ કરે છે? તેથી સર્વ પ્રકારના હિંસક ય ચુકએ તજવા ચગ્ય છે. ૩. ૧૭