________________
૧૩૦
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. ગૃહસ્થ અને યોગીમાટે ઉચિત યજ્ઞ,
ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥ ४ ॥
સમ
શબ્દા —વીતરાગની પૂજાદિરૂપ ગૃહસ્થ અધિકારીનું ઉત્કૃષ્ટકમ્ બ્રહ્મયજ્ઞરૂપ છે અને ચેગીઓને જ્ઞાન એજ ઉચિતકમાં છે.
વિવેચન—હમેશાં કુટુંબપાલનાદિએ કરીને ગૃહારભમાં પ્રવર્તન કરનાર ન્યાયપાત્ત દ્રવ્યાદિપણાએ કરીને કયજ્ઞ વિધિને વિષે ચૈગ્ય, એવાની સાવધ પ્રવૃત્તિ છે, તેથી વીતરાગ એટલે સકલકના જવાથી જે નિરજન છે એવા પરમેશ્વરની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અલંકારેએ કરીને પૂજા કરવી, જિનબિંખથી પ્રતિષ્ઠા કરવી, મુનિને દાન આપવું વિગેરે તદ્દરૂપ ઉત્કૃષ્ટક-પૂર્વોક્ત પૂજારૂપ કયજ્ઞ-પૂર્વોક્ત જ્ઞાન યજ્ઞના હેતુ છે, માટે જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું. સર્વ આરંભરહિત મુનિને તે સ્તુતિ, સ્તાત્રાદિએ કરીને જ્ઞાનયજ્ઞજ ઉચિત છે. ૪.
અધિકારને અનુસરીને વર્તવાની ભલામણ.
भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् ।
9
क्लृप्तिभिन्नाधिकारं च पुत्रेष्यादिवदिष्यताम् ॥ ५ ॥
શબ્દા—ભિન્ન ઉદ્દેશથી કરેલી ક્રિયા ક ક્ષય કરવાને અશક્ત છે. રચનાએ કરીને જેને અધિકાર ભિન્ન છે તે પણ પુત્રેયાદિવત્ અનથ કારી છે એમ સમજવું.
·
વિવેચન—આત્માની મેાક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ઉદ્દેશથી કરેલું પૃજાદિકમ અને ભાગપ્રાપ્તિ આદિરૂપ પ્રવૃત્તિના પ્રયજને કરેલું કર્મ જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટકમ ના વિનાશ કરવાને સમર્થ નથી, રચનાએ કરીને ચોગ્યતા જ્યાં ભિન્ન છે તે પણ પુત્રેયાદિવત્ અનથ કારી છે. જેમકે ગૃહસ્થને ઉચિતકમ સાધુ કરે તા તે સાધુને અનથ કારી છે. પુત્રને માટે યજ્ઞ કરવા તે પુત્રેષ્ટિ કહેવાયછે કે—
“ જીદ્દીના પશ્ચવર્ષીય પુત્રેષ્ટિ પ્રથમ શ્વેત્ ।”
તેની જેમ આ પણ અનથ કારી છે એમ સમજવું. ભાવા' એવા છે કે, જમદગ્નિએ રેણુકાની પ્રાથનાથી પુત્રેષ્ટિએ કરીને વિપ્રપુત્રત્વ અને ક્ષત્રિયપુત્રત્વ નિમિત્તે વિપ્રચરૂ અને ક્ષત્રિયચરૂ સાધ્યા. લાભને વશ થઈ રેણુકાએ ક્ષત્રિય