________________
*
૧૨૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સક્ષમ આચરણ કરે. પ્રેમ એ ઉત્કર્ષની જીવનકલા છે. તે હોય તે જ દયાધર્મ જાળવી શકાય છે.
આ પ્રમાણે દયાધર્મ જે મહાગહન છે, જેનું સ્મરણ હમેશાં તાજાંજ રાખવું જોઈએ, જેને ત્યાગ કરવાથી મનુષ્યત્વ કલંકિત થઈ પડે છે અને જેને લીધે મોક્ષપદ પ્રાપ્ત થાય છે તેનું આવશ્યક વર્ણન આપી આ દયા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
એક યજ્ઞનું સત્યસ્વરૂપ-ધિર. | -
હ
માણમાત્રતરફ દયાની લાગણી રાખવી અને તેને દુઃખ ન દેવું એ હા ધર્મનું અને મનુષ્યત્વનું મુખ્ય લક્ષ્ય છે. પ્રમાદથી અથવા મિહજી ચા શાસ્ત્રોથી તે લક્ષ્ય ચુકી જઈને તેનાથી ઉલટી રીતે હિંસા
કીકત વાળા કમને કર્તવ્ય સમજનારાઓને ખરી વાત સમજાવવી એ આ અધિકારની મતલબ છે. જેમાં પ્રાણુઓની હિંસા થાય એવાં કર્મને યજ્ઞ કહી તેમાં પ્રવૃત્તિ કરવા માટે ઘણા લલચાય છે. કારણકે તેનાં ફળરૂપ સ્વર્ગાદિક સુખે કહેવામાં આવે છે. તેથી સ્વર્ગાદિક સુખના સાધનરૂપ યજ્ઞનું ખરું સ્વરૂપ શું છે તે સમજાવવાની જરૂર છે. દરેક ધર્મમાં ઉચ્ચ કક્ષાના વિચારે તેના સંબંધમાં નીચે આપેલા વર્ણનને અનુસરતાજ છે.
ઉત્તમ યજ્ઞ કરનાર કેણ છે?
મનુષ્ય(૩ થી ૪). यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया ।
सा निश्चितेन योगेन, नियागपतिपत्तिमान् ॥१॥ શબ્દાર્થ–તીવ્ર બ્રાગ્નિને વિષે ધ્યાનરૂપી ધ્યાયાએ કરીને કમને હોમ જેણે કર્યો છે, તે નિશ્ચિત ગે કરીને નિયાગને વિષે ગેરવવાન છે. ૧.
, વિવેચનશ્ચાયા એટલે યજ્ઞની અગ્નિમાં સમિધને પ્રક્ષેપ કરવાનું સાધન, ઉપકરણ ધ્યાનરૂપી સાધનથી, જાજવલ્યમાન બ્રહ્માગ્નિ-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપી