________________
પરિ છે.
ક્યા—અધિકાર.
૧૫
આર્યાવર્તીના મનુષ્યને વારસામાં મળેલ છે તે કરતાં વિપરીત પાશ્ચાત્ય દેશીઆની સ્થિતિ છે અને તેને લઇનેજ ઘણા નિરાધાર દુઃખી મનુષ્યે તે દેશમાં દેખાયછે જેને લઇને મનુષ્યને સુખી કરવા તેમનું વલણ અને તેવી સસ્થાએ ત્યાં વધારે નજરે પડેછે. હવે યાના પ્રકાર સમજીએ.
એક દુઃખી માણસને આજીવિકાને રસ્તે ચઢાવીએ એ શું યા નથી ? માંદા માણસને માટે આરોગ્યભવને ખાંધવામાં આવે એ શું યા નથી ? દુસનમાં સપડાતા મનુષ્યાને સુધારવા અને તેઓને સારે રસ્તે લગાડવા એ શું દયા નથી ? એક માણસની કેઇ જાતની ભૂલ થઇ હાય તા જે કારણથી ભૂલ થઈ હેાય તે કારણ સુધારી આપી તેને ભૂલ વિનાના બનાવીએ એ શું દયા નથી ? એક માણસ ખીજા માણસસાથે વેર ખાંધીને બેઠો હાય તેએનું સમાધાન કરી આપી મિત્રા મનાવીએ એ શું યા નથી ? દુનિયામાં નિર્દેકાની બીકથી જેઓ લજ્જાને વશ થઇ પેાતાના પ્રાણને અકાળ ત્યાગ કરેછે તેવી નિદાથી રહિત થવું એ શું યા નથી? ખરી રીતે જો દયા મનુષ્યમાં ઉદ્દભવી હાય અને દયાનું સ્વરૂપ સમજાવ્યું હોય તેા દુનિયામાં થતા ફ્લેશ, કંકાસ, કુસંપ, ખુન, લડાઇઓ અને બીજા એવાં દુષ્કૃત્યા હયાતી ધરાવેજ નહિ ; માટે અહિંસા પરમ ધઃ એ સર્વાંત્તમ સૂત્રનું રહસ્ય સમજાયુંજ નથી તેને લઇને આપણે જગમાં અવ્યવસ્થા જોઇએ છીએ.
અહિંસાને પરમ ધર્માંનું એટલે સર્વોત્કૃષ્ટ ધમનું જે ખીર્ત્ત આપવામાં આવ્યું છે તે સહેતુ, સત્ અને તે પણ પૂર્ણ સત્ છે એમ દરેકને સ્વીકારવું પડશે. કેમકે વિચારતાં સમજાયછે કે બીજા જુદા જુદા ધર્મમાં ધમનાં જે જે અનુષ્ઠાન અતાવવામાં આવ્યાં છે તે દરેક અહિંસા ધર્મને પ્રાપ્ત કરવાને માટે અને પ્રાપ્ત થયેલને સુરક્ષિતપણે રાખવાને માટેજ કર્તવ્યરૂપે ફરમાવવામાં આવેલ છે. એના આપણે કેટલાએક સમાન્ય દાખલાઓ લઇએ. જેમકે દાન આપવું એ ધર્મ સમાન્ય છે અને તે દાનશબ્દ દયાનુંજ પ્રતિપાદન કરેછે. પરોપકાર કરવા એ કાર્યાં પણ ધ્યાનેજ પુષ્ટિ આપેછે. સત્ય ખેલવું,ચારી ન કરવી, બ્રહ્મચર્ય, પરિગ્રહઉપરથી મમત્વ અથવા લાલુપ્તતા ત્યાગવી એ દરેક વ્રત-નિયમા યાનજ ખાતર નિર્માયેલા છે, અહિંસા પરમે ધઃ એ વાક્યને વધારે ઉચ્ચ ફાટીએ અથ કરીએ તે એમ પણ થઇ શ કેછે કે પરમ ધર્મ એટલે ( ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્માં) આત્મધર્મને પ્રાપ્ત કરવા હાય તા તે અહિંસાથીજ થાયછે. અત્યારસુધીમા આપણે પહિંસાના ત્યાગનુંજ સમર્થન કરેલું છે. જો કે અવાંતરે પહિંસાના ત્યાગમાં સ્વદયા ઉપર ઉપરથી આવી જાયછે પણ વધારે સ્પષ્ટીકરણ કરવામાટે લખવું પડેછે કે આત્મયા એટલે કે આત્માની અહિંસાન મેળવવી એજ ઉત્કૃષ્ટ ધર્મ છે. જ્યાંસુધી જીવને જન્મવું મરવું રહેલ છે ત્યાંસુધી જીવની દરેક ગતિમાં મરણાંતે હિંસા થાયછે, તે જીવે એવા શુદ્ધ સ્વરૂપમાં ઉપસ્થિત થવું જોઇએ કે કેમ અથવા