________________
Shoàn
-
-
-
પરિચ્છેદ, દયા-અધિકાર.
૧૧૯ જીવે છે કે બીબલ ગાયની પાસે જઈ ગાયના મુખ પાસે પિતાનું હેઠું શખી જેમ કાંઈ વાત સાંભળતા હોય તેમ ઉભે અને ગાય સ્વાભાવિકપણે પિતાનું મુખ હલાવતી હતી તેથી જણાતું હતું કે કાંઈ સંભળાવે છે એમ ઉભી રહેલી છે. ફરી બીરબલે પિતાને કાન ગાયના મુખ આગળ રાખી પિતે માથું હલાવ્યા કરતા જાણે હા હા કરતા હતા, તે પછી બીરબલ ફરી ગાયના કાન પાસે મુખ રાખી જાણે કાનમાં વાત કહી હોય તે ભાવ બતાવી શાહની પાસે ગયે એટલે શાહુ અજાણ્ય થઈ પૂછવા લાગ્યું કે બીરબલ માતાજીએ શું કહ્યું? બીરબલ બોલ્યા કે જહાંપનાહ! માતાજી. એમ કહે છે કે –
“આપને દ્વારે આવી છું માટે ઇન્સાફ આપવું જોઈએ. અમે ગરીબ પશુ છીએ તેની અરજ સાંભળવી એગ્ય છે, વળી મેં સાંભળ્યું છે કે, આપ સર્વની ફરિયાદ સાંભળે છે. જેથી મને ન્યાય મળવે જોઈએ કે, અમને હિંદુઓના રાજ્યમાં કોઈ મારતું નહોતું અને માતા સમાન પૂજ્ય ગણુતા - હતા, જો કે પહેલાં યવન લોકે પણ મારતા નહોતા; પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી શા કારણથી ખીજવાઈ મારવા લાગ્યા છે એ સમજાતું નથી. અત્યારસુધી અમે યવનનું કશું બગાડયું નથી છતાં એ શા માટે અમારે વધ કરે છે એ જાણવાનું છે. અમે વનમાં ફરી ઘાસ ચરી પોતાનું પેટ ભરીએ છીએ. વળી અમે તેની પાસે ખાવાનું માગતાં નથી અને માતાની સમાન ઘેર બેઠે મીઠું દૂધ પાઈએ છીએ, જેથી શું નેકીને બદલે ગરદન કાપવી એજ ગ્ય છે? વિના ગુન્હ મરીએ છીએ; છતાં કઈ પણ અમને અસહ્ય દુઃખથી છોડાવતું નથી, તેમ ન્યાય પણ ઈ કરતું નથી ત્યારે અમારે શું કરવું? માત્ર જે અમારી વ્હારે ચઢનાર જોઈએ તે એક તમે શાહ છે માટે દાદ સાંભળી રક્ષણ કરો.
આ પ્રમાણે ગામાતાની ફરિયાદ છે, હવે જેમ જહાંપનાહની મરજી હોય તેમ કરવા સરકાર ધણી છે.
આવા પ્રકારનું બીરબલનું બેલવું સાંભળી શાહ ઘણેજ ખુશી થયે અને હુકમ કર્યો કે હાલ તો ગોમાતાને આપણી શાળામાં મેકલે અને કચેરીના સમયે કચેરીમાં લાવી તેના દુઃખનિવારણ માટે યેગ્ય રચના કરીશું.
ત્યાર પછી બીરબલે તે ગાયને શાળામાં સીપાઈસાથે મેલાવી દીધી અને જ્યારે કચેરી ભરાઈ ત્યારે પુનઃગે માતાને ત્યાં મગાવી ઉભી રખાવી, તે જોઈ શાહ બે કે આ ગાયે કાન ઉભા કરીને શામાટે જોડ્યા છે. તે
ગાયના બારીઆરતરીકે બીરબલે ખુલાસે કર્યો કે જેમ સંત કે સદા જગને જીવેનું કલ્યાણ કરે છે તેમ ગાઈ માતા પણ હિંદુ, મુસલમાન,