SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસ`ગ્રહ —ભાગ ૨ જો. સમ પ્રયત્ન કરતા હશે? હું ધારૂંછું કે, વખતે કઇ ખીરમલને સતાવેલા રિયાદી આન્યા હશે. જેથી ખીરમલ પેાતાને શત્રુ સમજીને મને આમ સમજાવેછે; પરંતુ તેસંબધી પછીથી બીરબલને પૂછવું યોગ્ય છે, આમ વિચાર કરેછે એટલામાં તે ફ્રી ચાથીવાર ઘંટ વાગ્યે તેથી જરા ાપ કટાક્ષ કરી કહ્યું કે તમે બરાબર ધ્યાન આપી જોતા નથી, પણ આ ઘડી ઘડી કાણુ ઘટ વગાડેછે, તે જાણવા માગું છું; કેમકે મનુષ્યના વગાડયા વગર પવનથી કાઇ વખત હાલેજ નહિ ; કદાચ હાલતા હોય તો, અગાડી કોઇ વખતે પણ કેમ હાલ્યા નથી ? માટે ખરાખર તપાસ કરી કહેા કે કાણુ ફરિયાદી છે? જ્યારે ફ્રી શાહના હુકમથી ઝરોખામાં જઇ નિગાહુ કરી તે તેજ ગાય ઘટના પાસે ઉભી હતી તેથી ખીરખલે વિચાર્યુ કે—હાલમાં ગાયાના વધ થાયછે, માટે તે ગાયમાતાના વધ થતા અટકાવવા આ વખતે ઠીક પ્રસંગ મળ્યા છે, જેથી યુક્તિ લડાવી હિંદુઓનાં અતઃકરણ દુભાતાં અને પવિત્ર પૂજ્ય ગામાતાનું અસહ્ય સકેંટ બંધ પાડું. આ પ્રમાણે વિચાર કરી શાહુને કહ્યું કે ઘટ વગાડનાર ફરિયાદણુ એક માતા તેના ઉપર ઘણાજ જુલમ ગુજાઁ છે, જેથી આંખમાંથી આંસુ વહેવરાવતી આપ હન્નુર આવી છે માટે જો હુકમ હોય તા નીચે જઇ તેની ફરિયાદના સાર સમજી આવું. શાહે કહ્યું કે તમે નીચે જઇ તે માતાને ઉપર લઇ આવા, હું જાતેજ તેની યાદ સાંભળવા ચાહુંછું કે તેના ઉપર શું ઝુલમ ગુજયે છે. ખીરખલ ખેલ્યું કે આલમપનાહુ! આપ આ ઝરોખાથી નેકનજરથી એ માતાને જોઇ લ્યા કેમકે તે પેાતાની વૃદ્ધાવસ્થાના સખખથી ઉપર આવી શકે તેમ નથી, શાહુ મેલ્યા ખેર જો તે હુંયાં ન આવી શકે તે હું તેને ઝોખામાંથીજ જોઇ લઇશ અને તમે નીચે જઇ તેને વૃત્તાંત પૂરેપૂરી રીતે જાણી આવે. પછી શાહે વિચાર્યું કે ખીમલ પ્રથમ તા કેટલા વખતસુધી ઘંટ વાગવાનું કારણુજ મતાવતા ન હતા, જ્યારે જરા હું ગુસ્સે થયા ત્યારે ખતાવ્યું કે એક માતા ફરિયાદ કરેછે, જેથી કાંઈક આ વાતમાં વખતે ભેદ હાય એવી શકા રહેછે માટે ખીરબલના જાણવામાં ન આવે તેમ અરેખામાંથી ખીરબલ નીચે જઈ શું કરેછે તે જાણવું જોઇએ. એમ વિચારી ગુપ્તરીતે અાખામાં જઈ શાહુ જોવા લાગ્યા તા એક ગાય અરાખા સામું મોઢું કરી આંસુ વહેવરાવતી જોઈ રહી હતી અને તેના શરીરઉપર કાઇએ માર માર્યાં હતા તેવાં નીશાને પણ જણાયાં. આ પ્રમાણે ગાયમાતાની હાલત જોઇ શાહ પેાતાના મનસાથે કહેવા લાગ્યા કે અહા! શું ખુદાની કુદરત છે કે એક જાનવરને પણ આટલી બધી સમજશક્તિ આપી છે કે જ્યાંસુધી મેં એના તરફ્ જોયું નહાતું ત્યાંસુધી ઘટ હુલાવતી હતી પણ જ્યારે મેં આવી તપાસ કર્યાં ત્યારે સામું જોઇ આંસુ પાડેછે. વાહ ! ખુદાની કુદરત ખુદાજ જાણેછે. પરંતુ હવે જોઇએ કે ખીરખલ એની પાસે જઇ શું કરેછે? એમ વિચારી શાહુ ગુપ્ત રીતે ચિત્ર
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy