________________
૧૧૭
પરિએકેદ.
દયા-અધિકાર. તે કેમ દીધું? તે વારે રાજા આગળ સર્વ પિતાની વાતની ઉત્પત્તિ કહી. તે સાંભળી રાજાએ દામન્નકને નગરશેઠ કર્યો. અનુક્રમે દામન્નક દયાધમ આરાધી દેવલેકે ગયે, માટે હે ભવ્યજી! તમે દામન્નકની પેઠે દયાદાન ઘે. જેથી સુખશ્રેય પામે.
જીવદયા વિના બીજા શુભ કાર્યની નિષ્ફળતા.
એક વખત એક ફકીર બાદશાહની હજુર આવી કહેવા લાગ્યું કે કઈ મનુષ્ય સદા સહનશીલતા રાખે, અથવા પુષ્કળ દાન કે ઇનામ આપે અથવા સહસ્ત્ર વાર સિજદા કે નમાજ પઢે, પણ જે તે કઈ જીવને પજવે કે હણે તે તેનું કરેલું સર્વ શુભ કાર્ય નાશ પામે છે, એટલું જ નહિ પણ સાહેબ તેના પર નાખુશીથી જુએ છે.
આ હકીક્તઉપરથી બાદશાહે મુસલમાન તથા હિંદુઓને એકસરખી રીતે ન્યાય આપવા રાજમહેલ પાસે એક થાંભલે રેપાવી ત્યાં મે ઘંટ - બંધાવ્યું. એટલે જેને ફરિયાદ કરવી હોય તે આ થાંભલાએ લટકાવેલા ઘંટને
અવાજ કરે, તેથી એ અવાજથી શાહના જાણવામાં આવે કે કોઈ ફરિયાદી આવેલ છે. આમ કરવાનું કારણ એ હતું કે કેઈ બિચારે બીનવસિલદાર ગરીબ નાહક કે અન્યાયથી અમલદારના ત્રાસથી પીડાતે હેય તે તે ખુદ શાહના કાને પિતાના દુખની ફરિયાદ પહોંચાડે તેમાટે આ અદલ ઘંટ બાંધે હતું. ત્યાં ગાય અરજ કરવાના કારણને લીધે પિતાનું શરીર તે સ્થંભની સાથે ઘસવા લાગી જેથી સ્થંભ હુલ્ય અને ઘંટ વાગ્યે એટલે શાહે જાયું કે, કેઈ ફરિયાદી દાદ મેળવવા આવ્યો છે, એમ જાણી બીરબલને કહ્યું કે ઘંટ બજાવનાર ફરિયાદીને ઉપર બેલા. આ પ્રમાણે શાહને હુકમ સાંભળી બીરબલે ઉઠી ઝરૂખાથી નીચે જોયું તે કેઈ ફરિયાદી નહેાતે પણ ગાયમાતા ઉભેલી હતી, તેથી બીરબલે શાહને વિનવ્યું કે હજુર! કઈ ફરિયાદી નથી, પણ હવાના જોરથી ઘંટને અવાજ થયા છે. આટલું બીરબલ બેલી રહ્યો એટલામાં ફરી બીજે અવાજ થયે, તેથી શાહે બીરબલને હુકમ કર્યો કે–ઘંટ કેણુ બજાવે છે? ફરી બીરબલે જઈ જોયું તે ગાય થાંભલાની સાથે પિતાનું શરીર ઘસતી હતી તેથી શાહને કહ્યું કે, ગરીબ પરિવર! ફરિયાદી કઈ મનુષ્ય નથી, આટલે શબ્દ બેલવા જતાં ફરી જોરથી ત્રીજે અવાજ થયે ત્યારે શાહે મનમાં વિચાર્યું કે “આજ દિવસ સુધી કઈ વખત હવાથી ઘંટ વાગ્યે જાણે કે જે નથી; છતાં બીરબલ કહે છે કે, પવનના જોરથી ઘંટ વાગે છે, એ કેવળ અસંભવિત છે; કેમકે કઈ ફરિયાદી તે હશે પણ શા કારણમાટે તેની દાદ મારે કાને ન પહોંચાડવા આ પ્રમાણે બીરબલ
* બીરબલ બાદશાહમાંથી સાર,