________________
પરિ છે.
યા અધિકાર
૧૧૬
66
પ્રિય થઇ પડેછે. ” શાહે કહ્યું કે “ શ્રીશ્કલ ! તમે કહો તે ખરૂં હશે; પરં તુ અનુભવવગર તેની મનમાં અસર થતી નથી; માટે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલું જોવાને આતુર છું. ” તે સાંભળી, ખીરખલે કહ્યું કે “નામદાર ચેડા દિવસમાં એને પ્રત્યક્ષ દાખલેા આપને બતાવીશ.” એ પ્રમાણે અનેવચ્ચે વાત્તાઁ થયા પછી કેટલાક દિવસા ગયા પછી સીપાઇને હુકમ કરી એક એ માસના મચ્ચાસહિત વાંદરીને પકડી બગીચાની અંદર રખાવી. તદ્દન'તર એક વીશ હાથને ઉંડા ખાડા ખેાદી તૈયાર કરી રાખ્યું. ખાદ્ય ખાદશાહ પાસે જઈ વિનવ્યું કે · ગરીમપરવર ! સથી પ્રાણ વડાલા કે બાળક વહાલું છે તેની આપને ખાત્રી કરી આપવાનેા આજે સમય છે; માટે આપ અગીચાની અંદર પધારો.” આદશાહ આનયુક્ત થઇ મીરખલસાથે ચાલ્યે. બગીચામાં પહેાંચ્યા પછી સીપાઇને સત મુજબ સાન ખતાવી સમજાયે કે તેણે અચ્ચાંસહિત વાનરીને ખાડાની અંદર નાખી. ઉપરથી પાણીના પ્રવાહ ધોધબંધ ચલાવ્યે; જ્યારે ખાડામાં પાણી ભરાવા લાગ્યુ કે વાંદરી પેાતાના અચ્ચાને છાતીસરખુ વળગાડી પાતાના બચાવ ખાળવા લાગી. તે જોઇ ખીરમલે શાહુને કહ્યું કે નામદાર! હવે મજાતુ જોવાની છે” જોત જોતામાં થોડી વારે પાણી ખાડામાં વધવા લાગ્યું. તેથી વાનરી ચારેતરફ્ બહુજ ઠેકડા મારી બચાવમાટે તરડીયાં માર્યા પણ કશા દહાડા વળ્યે નહિ. વાનરીના પેટસુધી પાણી આવ્યું કે મચ્ચાને ખભાઉપર રાખી રક્ષણ કરવા લાગી. જેમ જેમ પાણી ઉપર ચઢતું ગયું તેમ તેમ માથાઉપર બચ્ચાને ચઢાવી ખચવા ઉપાય શોધ્યા. તે જોઇ શાહે કહ્યું કે “કેમ ખીરમલ ! પ્રાણુ વહાલા કે ખચ્ચાં વહાલાં? જુએ ખીચારી વાનરી બચ્ચાને જીવ મચાવવા કેટલા પ્રયત્ન કરેછે? ” ખીરમલે કહ્યું કે હું નેકનામદાર! જરા થોડી વાર જોયા કરો, હમણાંજ તેને દાખલા જણાઇ આવશે.” હવે વાનરીને ગળાસુધી પાણી આવી પહોંચ્યું કે પછી તેણીએ અચ્ચાને મચાવવાની આશા ફોકટ છે એમ લાગવાથી તથા હું પણ તેને ખચાવ કરવામાં નાક જીવ ખાઇ બેસીશ એમ વિચારી છેવટે નિરૂપાય થઈ બિચારીએ બચ્ચાને પગતળે ઘાલી તેઉપર પાતે ઉભી રહી. પેાતાના પ્રાણ ખચાવવા વળખાં મારવા લાગી. તે જોઈ ખીરમલે પાણીને પ્રવાહ અંધ કેરાજ્યે અને તેને બહાર કઢાવી લીધી. પછી શાહુને વિનવ્યું કે “કેમ શિરતાજ! અત્યારસુધી આ વાનરીને ખર્ચો કેવું પ્યારૂં હતું; પરંતુ જ્યારે પોતાના જીવ જવાના વખત નજીક દેખાય ત્યારે બચ્ચાને જીવાડવાની આશા છેાડી ઈ પોતાના પ્રાણ બચાવવા ઉપાય આદર્યાં. એવીજ રીતે મનુષ્યને પેાતાનાં માળકા વ્હાલાં છે પણ જીવઉપર જોખમ આવી પડવાથી ઘર, ખાર, કરાં, સ્ત્રી, ધન, દોલત કે મામાપ વિગેરે કાઇ કાઇનું નથી. પેાતાના પ્રાણ અગાડી બધાંએ કશી વિશાદમાં નથી. માટેજ સ વસ્તુકરતાં જીવ વધારે વ્હાલા છે.” આ પ્ર ત્યક્ષ પ્રમાણુ જોઈ બાદશાહે બડી તાજીમી પામ્યા અને ખીરમલની અક્કલ
૧૫