________________
પરિ છે,
કથા-અધિકાર હાલા હોય છે. અજ્ઞાની લેકે સ્વાર્થી થઇને માતાની ઈચ્છાથી વિરૂદ્ધ આ ચરણ કરીને જીવહિંસાને માટે સાહસ કરે છે. એ કારણથીજ આ જમાનામાં મરકી, કેલેરા વિગેરે મહા કન્ટેને લેકે ભેગવે છે. કેમકે માતા હાથમાં લાકડી લઈને મારતી નથી, માત્ર પરીક્ષપણે મનુષ્યને અનીતિને કંડ દે છે. મેં પતે જોયું છે કે વિંધ્યાચળમાં દેવીનું મંદિર છે. ત્યાં હજારે સંસ્કૃતના પંડિતે વિશેષે કરીને નવરાત્રિમાં ભેળા થાય છે અને પ્રભાતથી માંડીને સાયંકાળસુધી તે સઘળા લાકે સપ્તશતી ( દુર્ગાપાઠ)ને પાઠ કરે છે. જેમાં દુર્ગાની ભક્તિની પ્રશંસા જ છે. પરંતુ ત્યાં અનાથ નિર્નાથ અને સાથી ગરીબ બકરાં અને પાડાનું બલિદાન જે દેવામાં આવે છે તે જોઇને તેના ભક્તના મનમાં પણ એક વાર શંકા થાય છે કે આવી હિંસા કરીને પૂજા કરવી ક્યાંથી ચાલી આવતી હશે? માતા પણ પિતાના પુત્રને મારવાથી નારાજ થઈને ત્યાંજ કેલેરા વિગેરે રૂપે ઉપદ્રવ કરે છે. ત્યારે બ્રાહ્મણ વિગેરે ભાગે છે અને કેટલાએક લોક બકરના માર્ગ તરફ જનારા થાય છે. આ વાત ઘણું વાર લેકેમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે અને સ્વયં અનુભવવામાં પણ આવે છે. તે પણ પકડેલા ગધેડાંના પૂછડાંને છેડતાજ નથી. માતાની ભક્તિ બકરાં મારવાથી જ થતી નથી. પોતપોતાનાં મતમાં માનેલી કાળી, મહાકાળી, ગારી, ગાંધારી, અંબા, દુર્ગા વિગેરેની સેવા ઉત્તમોત્તમ પદાર્થો ચડાવીને કરવી જોઈએ. દલાએક લેકે દુર્ગાપાઠની સાક્ષી આપીને પશુપૂજાને માટે આગ્રહ કરે છે. તેઓએ સમજવું જોઈએ કે, “પશુપુcવૈશ્ચ ધૂ ” એ જે પાઠ છે એમાં વિચાર કરે છે પુષ્પને જેમ સાબીત (ભાંગ્યાડ્યા સિવાય) ચડાવવામાં આવે છે એમ પશુને પણ ચડાવી દેવું જોઈએ, અથત ચડાવતી વખતે એવી પ્રાર્થના કરવી જોઈએ કે, હે જગદંબે આપના દર્શનથી અમે જેમ નિર્ભય અને આનંદથી રહીએ છીએ તેમજ તમારા દર્શનથી પવિત્ર થયેલ બકરે પણ જગમાં નિર્ભય થઈને હરેફરે અર્થાત કે માંસાહારીની છરી તેના ગળાપર ન ફરે. એ સંકલ્પ કરીને બકરાને છોડે જોઈએ. જેથી કરીને પુણ્ય થાય અને માતા પણ પ્રસન્ન થાય. વળી જગદંબાને સાચા અર્થ પણ કહેવાય. અન્યથા જગદંબાનું નામ, રહેતાં રહેતાં જગદુભક્ષિણી થઈ જશે.
મહાનુભાવ! મનુજીએ ૪૮ અને ૯ માં શ્લેકમાં પ્રાણીઓની હિંસાથી સ્વર્ગને નિષેધ સ્પષ્ટ બતાવી આપે છે. કદાચ તે બ્લેકને કલ્પિત માનશે તે માંસાહારથી સ્વર્ગ થાય છે. એને કલ્પિત કાં ન માન? ક્યારે બન્ને કલ્પિત નથી તે બને ોક બળવાન છે અને બળવાથી દુબળ બાધિત થાય છે. જુઓ એજ અધ્યાયના પ૩–૫૪–૫૫ કલેકમાં–
" वर्षे वर्षेऽश्वमेधेन, यो यजेत शतं समाः । मांसानि च न खायेद्यस्तयोः पुण्यफलं समम् " ॥ ५३ ॥