SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દયાઅધિકાર. ૧૦૯ - - -- # u v w છે વંધન ને અર્થ–પ્રાણીઓને વધ-બંધન વિગેરે કલેશે પમાડવાને જે નથી ઈચ્છતે તે તમામને શુભેચ્છક અત્યંત સુખરૂપ સ્વર્ગ અથવા મેક્ષને મેળવે છે. બીજું પણ જુઓ - યત્ દશાતિ વત્ કુત, છર્તિ પwાતિ યત્ર ના तदवाप्नोत्ययनेन, यो हिनस्ति न किंचन ॥" તાત્પર્ય–જે પુરૂષ ડાંસ, મચ્છર, વિગેરે નાના અથવા મોટા ને મરતે નથી તે ધારેલી વસ્તુ મેળવવા ભાગ્યશાળી નિવડે છે અને જે કરવા ઇરછે છે તે કરી શકે છે અથવા જ્યાં પુરૂષાર્થ ધ્યાન વિગેરેમાં લક્ષ્ય બાંધે તે પ્રયાસવગરજ (અ૫ પ્રયાસે) સિદ્ધ કરી શકે છે. અર્થાત અહિંસા કરનાર પ્રતાપી પુરૂષ મનમાં જે વિચારે તે તુરતજ પામી શકે છે. બીજું એ પણ લખ્યું છે કે – નવા પ્રાણનાં હિંસા, માંસમુક્તિ વિન્ ! न च प्राणिवधः स्वर्यस्तस्मान् मांसं विवर्जयेत् ॥ . ભાવાર્થ–પ્રાણીઓની હિંસા કર્યા વગર માંસ ક્યારે પણ ઉત્પન્ન થઈ શકતું નથી અને પ્રાણીઓનો વધ સ્વર્ગનું સુખ દેતા નથી. એટલામાટે માંસને સર્વ પ્રકારે ત્યાગ કર ઉચિત છે. બીજું પણ એમ કહ્યું છે કે समुत्पत्तिं च मांसस्य, वधबन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥ તાત્પર્ય–મસની ઉત્પત્તિ અને પ્રાણીઓની હિંસા, તેમજ બંધનને જેઈને સર્વ પ્રકારના માંસભક્ષણથી મનુષ્યએ દૂર રહેવું જોઈએ. વિવેચન–પૂર્વોક્ત મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ૪૪ થી ૪૯ સુધીના કલેકેનું રહસ્ય જાણનાર કદાપિ માંસભક્ષણ નહિ કરશે. કેમકે સીધે માગ છેડીને આડા માર્ગે ચાલવાનું કેઈને પણ મન થશે નહિ. ૪૯ મા શ્લેકમાં તમામ પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત થવાનું મનુજીએ ફરમાવ્યું છે. એથી વિધિપૂર્વક માંસ ખાવાથી દેષ નહિ માનનારાઓને પક્ષ સર્વથા નિર્બલજ થઈ ગયે. કેમકે દેવતાઓની માંસાહાર કરવાની પ્રકૃતિ જ હતી નથી. કદાચ સો મણ માંસ દેવતાઓની સામે રાખવામાં આવે તે પણ એક નવટાંક પણ ઓછું નહિં થાય અથવા દશ બકરાઓને દેવતાના મંદિરમાં રાત્રિએ રાખીને ચોમેર એ મંદિરનું રક્ષણ કરવામાં આવે અને પ્રભાતે એ મંદિર ખુલ્લું કરવામાં આવે તે દશ બકરાઓમાંથી એક પણ એ છે થશે નહિ. એથી એમ સાબીત થાય છે કે માંસમાત્રના લેલી લેકે બિચારા ભેળા લે
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy