________________
પરિચ્છેદ.
દયાઅધિકાર,
૧૦૫
એનું કારણ એ છે કે જેવી લડાઈ સ્થિર મનથી ફલાહારી લોકો લછે, તેવી માંસાહારી લેાક ક્યારે પણ લડી શકતા નથી. ખીજું એ પણુ કારણ છે કે માંસાહારીને ઘણી ગરમી લાગેછે અને શ્વાસ પણ વધારે લેવાયછે. પરંતુ ફલાહારીને તેવી ગરમી પણ લાગતી નથી, તેમ શ્વાસ પણ વધારે લેવાતા નથી,
વાંચકે ! આપના સાંભળવામાં માન્યું હુંશે કે જ્યારે રૂશિયા અને જાપાનની લડાઈ થઈ હતી ત્યારે ઘણું કરીને કાચા માંસનેજ ખાનારા ને મોટા કદવાળા ભયંકર રૂશિયનાના પણુ, મિતાહારી અને વિચારશીલ જાપાની વી
એ પરાજય કરીને સંસારમાં કેવી ચમત્કારી જયપતાકા ક્રૂકાવી હતી ? કદી માંસાહારથી થતા વધતી હાય તે રૂશિયાની સેનામાં માણસે ઘણાએ હતાં, એટલુંજ નિહ પરંતુ માંસાહાર કરવામાં પણ કંઇ ઓછા નહોતા, છતાં પણ તે લેાકાની હાર કેમ થઈ ? એથી ખુલ્લીરીતે નિશ્ચિત થઇ શકેછે કે હાર થ વાનું મૂળ કારણુ અસ્થિર મનજ છે.
આ ઉપરથી માંસાહાર કરનારા હિંદુએ આય ગણવા ચેગ્ય જણાતા નથી, કારણકે આ શબ્દવડે તે લેાકેાજ વ્યવહાર કરવાને ચેાગ્ય છે કે જેના અંતઃકરણમાં દયાભાવ, પ્રેમભાવ વિગેરે ધમ દેખાતા હોય, પરંતુ માંસાહારીના હૃદયમાં દયાભાવ હેાતા નથી, તેમ પ્રેમભાવ પણ હાતા નથી. એક માંસાહારી (જેણે દયાને ઉપદેશ સાંભળી માંસાહારના ત્યાગ કર્યા હતા તે) મને મળ્યા હતા. તે જ્યારે પેાતાના હાલહવાલ કહેવા લાગ્યા ત્યારે તેની આંખમાંથી અશ્રુપાંત થવા લાગ્યા. અશ્રુપાત થવાનું કારણ જ્યારે મે તેને પૂછ્યું ત્યારે તે કહેવા લાગ્યા કે, મારા જેવા નિર્દય કઠાર હૃદયવાળા આ ૬નિયામાં ઘણા થાડા હુશે, કેમકે કેટલાએક દિવસ પહેલાં મેં એક સુંદર મકરાને પાળ્યા હતા, તે પુત્રથી પણ વધારે પ્રેમ મારીતરફ ખતાવતા હતા અને હું પણ તેની સાથે દાણા પ્રેમ પતાવતા હતા, એથી કરીને તે ચારો પણ મારા હાથથી દીધા વિના ખાતા નહેાતા. હું જ્યારે ક્યાંક બહાર ચાલ્યા જતા હતા અને પાછા આવતાં ખેચાર કલાકના વિલંબ થતા હતા તે તે રસ્તાતરમ્ જોઇ જોઈને એ... એ કર્યા કરતા હતા, એજ ખકરાને મેં મારા હાથથી માંસને માટે મારી નાખ્યું અને તે માંસ મારે ત્યાં આવેલા પરાણાઓસાથે મે પણુ ખાધું. જો તે અકરાની મરતા વખતની હાલત હું આપની સામે કહું તે મને આપ પૂરેપૂરી ચંડાળજ કહેશેા. અરે! જ્યારે જ્યારે એ અકરા મને સાંભરી આવે છે ત્યારે ત્યારે મારૂં કાળાં ફાટી જાયછે. એટલામાટે હું નિશ્ચય અને મજબૂતીથી કહુંછું કે જે માંસાહાર કરેછે, તે દરેક કરતાં મહાન્ પાપી છે. કાણુકે ખીજા બધાં અકાર્યાં કરતાં જીવહિંસા એ ઘણુંજ માટુ અકાય છે. *જો કાઇ એમ
* જૈનધર્મ પ્રકાશક-પુસ્તક ૨૯ મું-૬ શ
૧૪