________________
૧૪
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો.
સમ
હેતુથી વરાહપુરાણુમાં વરાહજીએ વસુંધરાથી પેાતાના મંત્રીશ અપરાધીઓમાંથી માંસાહારીને અઢારમા અપરાધી કહેલા છે. ત્યાં એ પ્રકરણમાં એમ કહ્યું છે કે જે માંસાહાર કરીને મારી પૂજા કરેછે તે મારો અમે અપરાધી છે જેમ કે
" 'यस्तु मत्स्यानि मांसानि भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च कल्पयामि वसुन्धरे ? "
કલકત્તા ગિરીશ વિદ્યારત પ્રેસમાં છાપેલ પત્ર પ૦૮-અ, ૧૧૭-શ્લોક ૨૧.
',
" सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । અપરાધ વતુતિરાં, યામિ વમુખ્યરે ' શ્લોક ૨૭.
કાઇ માંસાહારી જે એ પ્રમાણે કહેછે કે માંસ ખાવાથી શરીરમાં ખળ વધેછે અને શરતા આવેછે એ તેની ભૂલ છે. કેમકે જો માંસાહાર ક રવાથી કદી ખળ વધતું હોય તેા હાથીથી સિંહુ ઘણું ખળવાન થાય; પણુ જે કેજો હાથી વહન કરેછે તે સિહુ ક્યારેય પણ વહન કરી શકતા નથી અથવા કોઇ એ પ્રમાણે કહે કે હાથીકરતાં સિંહુ જો બળવાન ન હોય તે હાથીને કેવી રીતે મારી નાખે? એના ઉત્તર એ છે કે હાથી લાહારી હાવાથી શાંત પ્રકૃતિનું જાનવર છે અને સહુ માંસાહારી હાવાથી ક્રૂર સ્વભાવનું જાનવર છે. તેથી કરીને હાથીને તે દબાવી દેછે. બીજી રીતે શુઢવડે કદી હાથી સિહુને પકડી લે તે તેની રગેરગના ચૂરેચૂરા કરી શકેછે. એથી એમ સ્પષ્ટ થાયછે કે માંસાહારથી ક્રૂરતા વધેછે એ વાત દરેકે કબુલ કરવી પડશે અને ક્રૂરતા કાઈ પુણ્ય કાર્યને પેાતાની સન્મુખ રહેવા દેતી નથી અને એ પણ તમામાકા સરલતાથી સમજી શકેછે કે માંસાહારી લેાક પોતાના ઘરમાં કકાસને વખતે સહુજમાં મારામારી કરેછે, શાંતિ નથી પકડી શકતા, તે શું નિર્દયતાનું પરિણામ નથી? એથી કરીને માંસાહારનુંજ ફ્ળ સ્પષ્ટ નિર્દયપણું જણાઇ આવેછે. હવે રહી શકતા—એ પણ માંસને ગુણુ નથી, પણ પુરૂષનેાજ સ્વાભાવિક ધર્મ છે. કેમકે નપુંસક માણસને શક્તિ વધારવાવાળા હજારો પદા ખવરાવવામાં આવે તેપણ તે રણસંગ્રામવખતે પલાયન કરી જશે. એમાં પ્રત્યક્ષ દાખલા એ છે કે કેટલાક દેશના લેાકેા ઘણું કરીને માંસાહારી હાવા છતાં પણ એવા તે કાયર હોયછે કે ચાર-છ માણસા ખળવાન હોય તે તેનાથી માંસાહારી પચ્ચાસ માણસા પલાયન થઇ જાય. પરંતુ તે મળવાન બિચારા પેાતાનું ગુજરાન માત્ર સાથવાભર રહીને ચલાવેછે.
ગુરૂ ગોવિંદસિંહના શિષ્ય શીખ લેાકેા, જે કે કિલ્લાની ત્તેહ કરવામાં શ્રેષ્ઠ નબરે ગણવામાં આવેછે, તે પણ ઘણું કરીને લાહારી જોવામાં આવેછે,