SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ થા-અધિકાર. ક્રયાપ્રતિ સર્વેનું વલણ. અનાદિકાળથી આ સૃષ્ટિમાં પ્રાણીમાત્ર નવા નવા જન્માતે વ્રતુણુ કરીને જન્મ, જરા, મરણાદિક અસહ્ય દુઃખથી પીડિત થયા કરેછે. જો તેનું મૂળ કારણુ તપાસીએ તા કમથી અતિરિક્ત કાઇ બીજો પદાથ કારણુરૂપ નથી, એટલામાટે તમામ દર્શીન (શાસ્ત્ર) કારાએ તે કર્માનેા નાશ કરવામાટે શાસ્ત્રાદ્વારા જેટલા ઉપાયા દર્શાવ્યા છે, તેટલા ઉપાયેપૈકી સામાન્ય ધર્મરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિઃસ્પૃહત્વ, પરોપકાર, દાનશાળા, કન્યાશાળા, પશુશાળા, વિધવાશ્રમ, અનાથશ્રમાદ્રિ તમામ દનવાળાઓને સમત છે. પરંતુ વિશેષ ધ રૂપ સાન સધ્યાદિ કાર્યોંમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એટલામાટેજ આ સ્થળે વિશેષ ધર્મોની ચર્ચાને અવકાશ આપ્યાવિના માત્ર સામાન્ય ધર્મના સબંધમાંજ વિવેચન કરવાને લેખકને ઉદ્દેશ છે અને તેઓમાં પણ તમામ દનવાળાને અત્યંત પ્રિય યાદેવીનુંજ પોતાની બુદ્ધિઅનુસાર વર્ણન કરવાની ઇચ્છા છે તેને આક્ષેપ-વિક્ષેપવિના પૂર્ણ કરવાને માટે લેખકની પ્રવૃત્તિ છે. દયાનું સ્વરૂપ લેાકવ્યવહારદ્વારા, અનુભવદ્વારા અને શાસ્ત્રદ્વારા લખવામાં આવશે. તેમાં પ્રથમ લેાકવ્યવહારથી જો વિચાર કરવામાં . આવે તે એવું જણાયછે કે જગત્ના સર્વ પ્રાણીઓનાં અતઃકરણમાં દયાને અવશ્ય સંચાર છે. દૃષ્ટાંત તરીકે માર્ગમાં ચાલતા કાઇ દુળ જીવઉપર કેાઈ ખળવાન્ જીવ દુઃખ દેવા પ્રયાસ કરે તે અન્ય માણસ ખળવાનથી દુળને અચાવવામાટે જરૂર પ્રયત્ન કરશે જેવી રીતે કાઇ ચાર રસ્તામાં લુંટફાટ કરતા હાય અને દરેકને કનડતા હોય તે તેને કાલાહુલ સાંભળતાં તુરતજ લોકો એકઠા થઇને ચારને પકડવાને કાશીષ જરૂર કરશે. એવીજ રીતે કાઇ સૂક્ષ્મ જીવને સ્થૂળ જીવ મારતા ડાય તે તેને છેાડાવવાને લેાકા જરૂર પ્રવૃત્તિ કરશે. અર્થાત્ નાના પક્ષીને મેટુ પક્ષી, મેાટા પક્ષીને બાજ, ખાજને ખીલાડી, ખીલાડીને કૂતરા, કૂતરાને શિકારી માણસા મારતા હોય તે તેને છેડાવવા માણસે જરૂર પ્રયત્ન કરશે. એજ હેતુથી કૃષ્ણજીના ( જેને હિંદુ લેાક ભગવાન માનેછે) પણ કપટને વખતે અન્યાય જોઇને એકવાર તેનાં પણ કૃત્યોની લેાકેા નિંદા કરવા તત્પર થયા હતા, અર્થાત્ ભારતયુદ્ધના સમયમાં ચક્રવ્યૂહ (ચઢાવા ) ની વચમાં જે અભિમન્યુથી કૃષ્ણે કપટ કર્યું હતું તે સાંભળી આજે પણ ભક્ત માણસે તેની નિંદા કરવા તૈયાર થાયછે. એથી એવું સિદ્ધ થાયછે કે લેાકેાના મનમાં સ્વાભાવિક રીતેજ યાએ નિવાસ કરેલ છે, પરંતુ ખેદ્યની વાત એ છે કે, જિહ્વા ઇંદ્રિયની લાલસાથી ફરી ફરીને પણ અકૃત્ય કરેછે અર્થાત્ માંસાહારમાં આસક્ત બની જઇને ધર્માવિનાના થઇ જાયછે. એજ * જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૯–અંક ૫ મે, પરિચ્છેદ. ૧૦૩
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy