SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ wwwwww ww v vvvvvvvvvvvvvvv ૧૦૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. એમાં પિષણ સત્વ છે સારૂં, માંસ દુર્ગધમય છે નઠારું; રેગ રક્તપિત્તાદિ કરનારૂં રે. તદુરસ્તીનાં તત્ત્વ માસે, નથી ડોકટર કહે છે ઉલ્લાસે; અન્ન ખેરાક કુદરતી ભાસેરે. બળે મુડદું આવે બંધ જેવી, માંસ ભુજતાં બદબો તેવી; એકાવે ખાધું ધાન એવરે. જાય સંડાસમાં માંસાહારી, બદબાથી કરે છે એકારી; નાક આડું ધરે વસ્ત્ર ભારીરે. મળમૂત્ર વિષ્ટા ધરનારૂં, ગુરદામાં થઈને વહેનારું ; એવું માંસ ભખે ન નઠારું અન્ન ફળ મેવાને મીઠાઇ, મળે માંસથી સંઘાં ભાઇ; સ્વચ્છ સ્વાદિષ્ટ ને સુગંધાઇરે. ગીધ શ્વાન વાયસને મારે, મલિન માંસને દુર્ગધી ચારે નથી આહાર માણસને એ સારે. વિવેકી વીર પશુ પાળે, તળ માંસ ભખે ભાજીપાલે; નેક ટેકે સાકળચંદ ચાલેરે. સાકળચંદ. સાખી. મારે દિવાળી થઈ આજ જિનમુખ જોવાને–એ રાગ. મળે અધુરે ન્યાય મનુષ્યને, પશુને નહિ તલભાર; એજ અનીતિ આજ કાલમાં, વ અપરંપાર. હિંસા નહિ કરીએ. કફ તૃણ ખાઈ જીવન કરનારી, મુંગી જાત મરાયરે; - જે જીવે તે ઉપયોગી છે, છતાં મળે અન્યાય હિંસા નવિ કરીએ ૪૭ ઉજમશી,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy