________________
પરિચ્છેદ.
દયા--અધિકાર.
૧૦૧
મનુષ્યનું કૃપાવાળું ચિત્ત આયુષ્યની અભિવૃદ્ધિ કરેછે, શરીરની શાભામાં વધારા કરેછે, નામ અને કુળને ગરિષ્ઠ ( ઉજવળ ) કરેછે, ધનની વૃદ્ધિ કરેછે, મળમાં વધારો કરેછે, પ્રભુત્વમાં (હાદ્દાની) વૃદ્ધિ કરેછે, આરાગ્યને વિન્નરહિત મનાવેછે, ત્રણ જગત્માં પ્રશંસા ઉત્પન્ન કરેછે અને સંસારસમુદ્રને સુખે તરી શકાય એવા કરેછે, (અર્થાત્ જે પુરૂષનું ચિત્ત હિંસાથી રહિત છે તે પુરૂષને સર્વ પદાર્થ પ્રાપ્ત થાયછે). ૨૮,
પશુ પંખીઉપર ક્યા કરે.
રાગ—મરશીયાં.
હાય! હાયરે મારે પશુને હત્યારા, માંસ માટે લે પ્રાણ એના પ્યારારે હાય! હાયરે મારે પશુને હત્યારા—àકવ
પશુ રાજા પ્રજાના ખજાના, આલમના એ આખે મજાના ફળ દહીં દૂધ ઘીનાં દે દાતારે.
પાપી ફળદ્રુપ પશુઓને કાપે, પશુ વિના પીડાય દેશ પાપે; દક્ષ વૃક્ષ રાખીને ફળ માપે
ભ્રમર્ માલતી મકરંદ ચૂસે, પુષ્પ પીડે ન પડ નિજ તાજે; પશુ પાળી સુજાણ દેહુ પામેરે.
દુનિયાંની ઢાલત ગાય માતા, એના પુત્રા ખરા અન્નદાતા; કરી ખેતી આપે સુખ શાતારે.
કરે ખાતર ખેડ જળ ઝીલી, કણ કાઢે કહ્યુસલાં પીલી; ભરે કાઠીએ ભાર વહી લીલીરે
એવા જગ પ્રતિપાલક ધારી, એની જન્મટ્ઠાતા ગાય ગારી; એને મૂકે કસાય ન કારીરે.
પશુ માત્ર તક્ષ્ણ ભૂખ સહેતા, સાત્વિક મલાઇથી દેતા; ટાઢ વેઠીને ટ્રુ ઊન ઘેટાંરે
એને મારે તા માથું ધરે છે, હાથ ઝાલે ન ડરે છે; હાય ! નાંખી નિશાસે ઝુરે છેરે.
ભાજીપાલા તે અન્નકોણા, દહીં દૂધ મલાઇ થી માના સાદા સ્વચ્છ ખારાક મજાનાર્
હાય૦ ૨૯
29
,,
,,
,, ૩૨
,,
33
૩૦
૩૧
39
333
૩
૩૪
૩૫
,, ૐ
وع