SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ▸ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. સપ્તમ આ લેાકમાં જે કાઇ પુરૂષમાં પુરૂષત્વ હોય તો તે રસાતલને પ્રાપ્ત થાઓ. કારણકે આ ચેાખી અનીતિ છે કે—દુળ અનાથ નિર્દોષ એવે આ પ્રાણિઓના સમૂહ બળવાન એવા પાપી જનસમાજથી હણાયછે, હા હુા મહા કષ્ટ છે! ખરેખર જગત્ રાજાવગરનું છે, નહિતર આ જુલમઉપર ધ્યાન કેમ ન અપાય? ૨૬. ૧૦૦ દયાથી થતા લાભ. શાદ્રરુવિત્રીડિત (૨૭–૨૮). क्रीडाभूः सुकृतस्य दुःकृतरजः संहारवा त्या भवोदन्वनौर्व्यसनानिमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥। २७ ॥ હે ભવ્યપ્રાણીઓ ! જીવનેવિષે યા કરો, એટલે પેાતાના દેહને કષ્ટ આપીને પણ જીવદયા પાળા. કારણકે તે યા સુકૃતનું ક્રીડાનું સ્થાનક છે, પાપરૂપી ધૂળને ઉડાવી દેવામાં વાયુના વિટાલીયા સમાન છે (અર્થાત્ કમરજને ઉડાડવામાં જીવઢયા વિટાલીયા જેવી છે), “પાપને ધૂળની ઉપમા આપવાનું કારણ એ છે કે પાપજ કમલનું કારણ છે.” વળી ક્યા સ'સારરૂપ સમુદ્રને તરવામાં નાવરૂપ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘની ઘટાતુલ્ય છે, સંપત્તિને સંકેત સ્થાનમાં પહોંચાડનારી દૂતી છે, સ્વંગ માં જવામાટે નિસરણીરૂપ છે, મુક્તિરૂપ સ્ત્રીની વહાલી સખી છે, દુર્ગતિના દ્વારને આડી દેવાની ભેગલસમાન છે, એમ જાણી જીવાને વિષે ક્રયા કરવી એજ ઉત્તમ છે. ૨૭, અહિંસાથી લાભ. आयुदीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं, वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् | आरोग्यं विगतान्तरं त्रिजगतः श्लाध्यत्वमल्पेतरं, संसाराम्बुनिधिं करोति म्रुतरं चेतः कृपाद्रन्तरम् ॥ २८ ॥ सिन्दूरप्रकर.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy