________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ શ્રીનેમિનાથભગવાનને હરણેએ વિનતિ કરી છે કે––હે પ્રભો! પર્વતેના ઝરણાનાં અમે પાણી પીએ છીએ અને અરણ્યનાં તૃણ વિગેરેનું ભક્ષણ કરીએ છીએ અને સદાકાળ વનવાસ ભેગવીએ છીએ, તેવા અમે નિરપરા ધીનું રક્ષણ કરે, રક્ષણ કર. ૨૦.
જેવું કરવું તેવું ભેગવવું.
न हन्ति योऽन्यान्स परै न हन्यते,
दुनोति नान्यान् स परैर्न दूयते ।। अतः स्वतन्त्रं सुखभावमिच्छता,
વાર્યા હિંસા મનસા ધીમા | ૨૨ . જે પ્રાણી બીજાઓને હણતું નથી તે બીજાઓથી હણાતું નથી. જે મનુષ્ય બીજા પ્રાણીને પીડતે નથી તે બીજાથી પીડાતે નથી માટે સ્વતંત્ર સુખભાવને ઈચ્છતા બુદ્ધિમાન મનુષ્ય મનથી પણ કોઈ પ્રાણીની હિંસા ન કરવી. ૨૧. તથા -
૩પનાતિ (૨૨-૨૩). सर्वाणि भूतानि सुखे रतानि, - सर्वाणि दुःखस्य समुद्विजन्ति । .. तस्मात्सुखार्थी सुखमेव दत्ते,
सुखपदाता लभते सुखानि ॥ २२ ॥ જગતના સમગ્ર જીવે સુખમાં પ્રીતિવાળા છે અને દુઃખના કારણથી બધા ઉગને પ્રાપ્ત થાય છે. તેથી સુખનો અથી હોય તે પુરૂષ બીજાને સુખ આપે છે અને તેથી સુખનું દાન કરનાર તે પુણ્યશાળી જીવ સુખો મેળવે છે. રર.
દયા સર્વ વ્રતને રાજા છે. स्थूलेषु जीवेषु विनाशभावः, सङ्कल्पमुख्यस्त्रिविधोऽपि हेयः । संसारनिस्तारकरवरूपो, व्रतेषु भूपोपम एष धर्मः ॥ २३ ॥