SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દયા—અધિકાર. यो मां सर्वगतं ज्ञात्वा न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥ ९ ॥ પાણીમાં વિષ્ણુ (ભગવાન) છે, સ્થળમાં વિષ્ણુ છે, પતાના મસ્તકઉપર વિષ્ણુ છે, અગ્નિની જવાળાએથી આકુળ એવા પ્રદેશમાં વિષ્ણુ છે અને આખું જગત્ વિષ્ણુમય છે. એમ સર્વ સ્થાનેામાં રહેલા મને જાણીને જે પુરૂષ કાઇ પણ દિવસ કોઇ પણ પ્રાણીની હિંસા કરતા નથી, તે જીવ પાસેથી હું ખસતા નથી અને તે મારા પાસેથી ખસતા નથી, અર્થાત્ તે જીવ મને અત્યન્ત પ્રિય થાયછે. એમ વિષ્ણુ કહેછે. ૮, ૯. એકને જોઇ બીજીતરફ પેાતાની હાંસી વિરોધાભાસ અલ’કારથી જણાવેછે. પ समस्तावयवान् दृष्ट्वा, नरान् प्राणिवधोश्रतान् । पगुभ्यच्छिन्नहस्तेभ्यः, कुष्ठिभ्यश्च हसाम्यहम् ॥ १० ॥ જેને હસ્તચરણુ વિગેરે સમગ્ર અંગો આબાદ છે છતાં પ્રાણીઓના વધમાં તૈયાર થઇ રહ્યા છે. આવા મનુષ્યાને જોઇને મને લંગડા, કપાઈ ગયેલ હાથવાળા તથા કાઢના રોગવાળા મનુષ્યઉપર હાંસી ઉત્પન્ન થાયછે. અર્થાત્ આ લંગડા વિગેરે મનુષ્યએ પૂર્વજન્મમાં હિંસા કરેલ છે તેનું ફળરૂપ આ અંગભંગાદિ ચિન્હા થયાં છે. તેમ હિંસક મનુષ્યને ખીજા જન્મમાં તેવાં ફળ મળશે. ૧૦. યુધિષ્ઠિરપ્રતિ એક યાગીના ઉપદેશ, कपिलानां सहस्राणि, यो द्विजेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ॥ ११ ॥ રાજા ધર્મ ! જે મનુષ્ય બ્રાહ્મણેાને માટે હજારો કપિલા ગાયનુ દાન આપેછે અને, એક પુરૂષ એક જીવને જીવિતદાન આપેછે (ખચાવેછે) તે બન્નેને સરખું ફળ નથી અર્થાત્ જીવિતદાન આપવાવાળાને ઘણું ફળ મળેછે. ૧૧. દાન વિગેરે પુણ્યકમા જીવયાના સોળમા ભાગને પણ ચાગ્ય નથી. दत्तमिष्टं तपस्तसं, तीर्थसेवा तथा श्रुतम् । सर्वेऽप्यभयदानस्य, कलां नाईन्ति षोडशीम् ॥ १२ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy