________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ ઉગામેલા હથિયારને જોઈને અત્યન્ત ત્રાસને પામેલા છ ખેદને પામે છે અને કંપવા માંડે છે. કારણકે જગતમાં મરણસમાન બીજી કઈ બીક નથી. ૪.
કઈ પ્રકારથી પ્રાણને પીડા ન કરવી. कण्टकेनापि विद्धस्य, महती वेदना भवेत् । ।
चक्रकुन्तासियष्टयाथैौर्यमाणस्य किं पुनः ॥५॥ એક પ્રાણી કાંટેથી માત્ર વીંધાણે હોય ત્યાં તેને મહા પીડા થાય છે. ત્યારે ચક્ર, ભાલું, તરવાર, લાકડી વિગેરે હથિયારોથી મરણશરણ કરાતા પ્રની વેદનાની તે શું વાત કહેવી? ૫.
પ્રાણીને સર્વ સમૃદ્ધિકરતાં જીવતર વહાલું છે. दीयेत मार्यमाणस्य, कोटिर्जीवितमेव च ।
ઘનશો પરિચય, નવો વીવિતુમતિ / ૬ .. એક મનુષ્યને વધ કરતાં તેને કઈ એમ કહે કે—“તને ક્રોડ મારે આપું કે જીવતર આપું?” આ વાક્ય સાંભળી તે જીવ કહે હેરેને તજી, જીવવાને ઇચ્છે છે. દ. વિષ્ટાના મધ્યમાં રહેલ કીડાનું જીવન તથા મરણ :
ઇતુલ્ય પ્રિયાપ્રિય છે. अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकासा, तुल्यं मृत्युभयं द्वयोः ॥७॥ વિષ્ટના મધ્યમાં રહેલા કીડાની અને સ્વર્ગમાં રહેલા ઇન્દ્રની જીવવા સંબન્ધી ઇચ્છા સમાન હોય છે, તેમ તે બન્નેને મરણનું ભય પણ તુલ્ય હોય છે. ૭.
જૈન ધર્મ તે જીવદયાના ઉત્તમ સિદ્ધાન્તના શિખરઉપર છે એમ સર્વ ધર્મનુયાયીઓ એકમતે સ્વીકારે છે પણ બ્રાહ્મણધર્મનાં પુસ્તકેમાં “જીવદયા મનુષ્ય પાળે તે માટે ખુદ વિષ્ણુ ભગવાને કેટલુંક કહ્યું છે કે
जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके। ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ ८ ॥