________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ - હમેશાં વ્યાખ્યાનનું શ્રવણ, શ્રીજિનેશ્વરભગવાનના મંદિરમાં જવું, ગુરૂદેવનું વન્દન, પચ્ચકખાણ વિધિપૂર્વક કરવું, સતશાસ્ત્રની વાણીને ચિત્તમાં સ્થિરરીતે સ્થાપન કરવી, કપત્રનું શ્રવણ, પોતાની શક્તિ પ્રમાણે તપથી સંવત્સર પર્વની આરાધના કરવી, એમ શ્રદ્ધાળુ શ્રાવકોએ ઉત્તમ તારૂપી ધન વિગેરેથી ફળ ચાતુર્માસિક પવૅમાં અવશ્ય મેળવવું. ૯.
પાલન શેવ્ય એવા ઉત્તમ પદાર્થો જણાવે છે. मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो,
दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषो नियमे तपस्सु च समस्तत्त्वेषु सद्दर्शनं, सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥ १० ॥
, ભૂમુિwાવી. મંત્રમાં પરમેષ્ટિ ભગવાનના મંત્ર (નવકારમંત્ર) ને મહિમા હે છે અને તેમાં શત્રુંજય (શ્રીશેત્રુજે) પર્વત ઉત્તમ છે, દાનમાં પ્રાણુંઉપર દયા રાખવી શ્રેષ્ઠ છે, ગુણેમાં નમ્રતા ઉત્તમ છે, તેમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે, નિયમમાં સંતેષ શ્રેષ્ઠ છે, તેમાં ઈન્દ્રિયેને નિયમમાં રાખવી તે ઉત્તમ છે, તત્ત્વજ્ઞાનમાં સદર્શન (સમ્યકત્વ) સર્વોત્તમ છે અને તમામ પમાં સર્વજ્ઞ એવા શ્રીજિનેશ્વરભગવાને કહેલ એવું વાર્ષિક (સાંવત્સરી) પર્વ શ્રેષ્ઠ છે. ૧૦.
પર્વ દિવસોમાં જેઓને ત્યાગ કરે જોઇએ તથા જેમાં તત્પર થવું જોઇએ તે ટૂંકામાં સમજાવી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
morrow » તથા–ધિવાર. -
vi પર્વમાં શ્રદ્ધા, દયા વિના રહી શકતી નથી તેથી “દયા” આ શબ્દનું ‘ યથાર્થ સ્વરૂપ સમજવાની પ્રાણીમાત્રની ફરજ છે અને તેમાં પણ જેનધર્મ તે દયા (જીવદયા) આ શબ્દઉપર વધારે પિતાને આધાર રાખી, ચાલી રહ્યા છે. તે દયા શબ્દના ઉપર વિવેચન કરતાં મહાભારતાદિ બ્રાહ્મણધર્મનાં પુસ્તકે ઉપર નજર કરતાં તેમાંથી પણ આ બાબતને પોષણ કરનારાં અનેક પ્રમાણે મળી શકે છે તેમાંથી થોડાં અત્ર પણ આપવામાં