SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. પાંચ પતિથિ. આયા (૪ થી ૬). 1; *आ पंचमी अहमि, एगादसि चउदिसि पण तिहिउ । एआउ सुअतिहीउ, गोअमगणहारिणा भणिआ ॥ ४ ॥ सूक्तिमुक्तावली. ગાતમ ગણધર દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી એ પાંચ તિથિને પતિથિ કહેછે, માટે તેમાં શુભ કાર્યોં કરવાં અને સંસારી કામના ત્યાગ કરવા. ૪. ધર્મ સ્થાપનારને ધન્યવાદ. सो जयउ जेण विहिआ, संवच्छर चाउमासिअ सुपव्वा । धियाण जाय, जस्सपहाओ धम्मम ॥ ५ ॥ उपदेशसिद्धान्तरत्नमाला. સંવત્સરી, ચાતુર્માસિક, તથા પર્યુષણુપમાં ધર્મક્રિયા કરવી ; કારણકે તે દિવસે પાપી મનુષ્ય પણ સર્વની સાથે દેવદન તથા ધર્મક્રિયા કરેછે તેથી તે પણ શુદ્ધ થાયછે. પ. પર્વે તિથિઓના ઉપયોગ, + बीआ दुविहे धम्मे, पञ्चमि नाणे अ अठ्ठमी कम्मे । गारसि अगाणं, चउदसी चउदपुव्वीणं ॥ ६ ॥ સમ सूक्तिमुक्तावली. બે પ્રકારના ધર્મમાં દ્વિતીયા, જ્ઞાનમાં પંચમી, કમ'માં અષ્ટમી, અગીઆર અંગમાં એકાદશી, ચાદ પૂર્વાંમાં ચતુર્દશી એમ એ પાંચ પતિથિને ઉપયોગ કરવામાં આવેછે. ૬. ગાર્યો. દ્વિતીયા પશ્ચમી અષ્ટમી, હજારીી વતુતેણી પદ્મ તિષયઃ । एताः श्रुततिथयः, गौतमगणधरेण भणिताः ॥ + દ્વિતીયા દ્વિવિષે ધર્મ, વદ્યમી જ્ઞાને વ અષ્ટમી મેળિ । एकादशी अङ्गानां चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy