________________
પરિચછેદ.
નિયમફત-અધિકાર પ્રાણી માત્રની હિંસા ન કરવી, સંય વચન બેલવું, કૂરપણું ન રાખવું, ઈન્દ્રિયોને નિયમમાં રાખવી અને સર્વઉપર દયા રાખવી. આ કાર્યને ધીરે પુરૂષ તપ કહે છે (જાણે છે). પરંતુ કેવળ શરીરના શેષણને તપ કહેતા નથી. ૯
, કર્મ, વિદ્યા, યમ વિગેરે સમજાવી આ સંયમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
Gwaran ng એ નિયમ–વિ. મુંદર
સંયમમાં નિયમની અપેક્ષા હોવાથી “નિયમફલાધિકારમાં” નિયમનું છેaણે સ્વરૂપ તથા તેનું ફળ તથા તેમાં શ્રી મહાવીરસ્વામીનું મહાભિગ્રહ નામનું મહા કઠિન વ્રત જણાવવામાં આવ્યું છે, તે સાધુઓને અક્ષરશઃ મનનીય છે.
સાત પ્રકારને નિયમ. * મનુટુમ્ (૧-૨). स्वाध्यायशौचसन्तोषा, देवताराधनं तपः। वैराग्यं च जनासङ्गो, नियमोऽप्येष उच्यते ॥ १॥
शाङ्गधरपद्धति. અભ્યાસ કરવા ગ્ય શાસ્ત્રનો અભ્યાસ, શોચ (પવિત્રતા), સંતોષ, દેવતાઓનું આરાધન, તપ, વૈરાગ્ય અને મનુષ્યને સંગ ન રાખવે તે, આ નિયમ કહેવાય છે. ૧.
સ્વલ્પ નિયમથી મહાત્ લાભ. स्तोकोऽपि नियमो येन, पालितः पुण्यकाशिणा ।
इहैव प्राप्यते तेन, फलं श्रीवङ्कचूलवत् ॥ २ ॥ પુણ્યકર્મની ઈચ્છાવાળા જે પુરૂષે થડે પણ નિયમ પાળ્યો હોય તેને આલેકમાં જ પ્રાયઃ શ્રીવંકચૂલની માફક ફળની પ્રાપ્તિ થાય છે. વંકચૂલની કથા અન્ય પુસ્તકથી જાણી લેવી. ૨.