________________
૮૪
વ્યાખ્યાન સાહિત્યસ ગ્ર ુ—ભાગ ૨ જો. સંપૂર્ણ નિયમ પાલન કરનારને ઉત્તમ ફળ, આયા (૩ થી ૬).
'
ये पालयन्ति नियमान् परिपूर्णान् रूपसेननृपतिरिव । ते सुखलक्ष्मीभाजः पदे पदे स्युर्जनश्लाघ्याः || ३ || रूप से चरित्र.
જે શ્રાવકા પસેન નામના રાજાની માફ્ક પરિપૂર્ણ એવા નિયમાનુ પાલન કરેછે તે લેાકે સુખ તથા લક્ષ્મી (ધન) ને ભેગવવાવાળા તથા મનુખ્યામાં પ્રશંસાને પાત્ર પગલે પગલે થાયછે. રૂપસેન રાજાની વાર્તા પર પરાથી જાણી લેવી. ૩.
ગડસહિય પચ્ચકખાણનું નિયમ,
जे निमपत्ता, गंठ बधंति गंठि सहिअंमि । सग्गापवग्गसुरकं, तेहिं निबद्धं सांठिमि ॥ ४ ॥
જે પ્રાણી હમેશાં સાવધાન થઈને ગઢસિંહ પચ્ચખાણ કરી ગાંઠ ખાંધેછે તે પ્રાણી દેવલાક તથા માક્ષનાં સુખને પાતાના કપડાના છેડાની ગાંઠમાં મધેછે. ૪.
તથા
भणिऊण नमुकारं, निच्चं विम्हरणवज्जिआ धन्ना | पारंति गंठिसहिअं, गंटिं सह कम्मगंठीहिं ॥ ५ ॥
સમ
હમેશાં કદી પણ ભૂલ્યાવિના જે પવિત્ર પુરૂષો નવકાર મહામંત્ર ભણીને ગઢ િ પચ્ચખાણુને પાળેછે તે વાસ્તવિકરીતે તેજ ગાંઠસહિત પેતાનાં કમેીની ગાંઠાને પાર કરેછે. અર્થાત્ તે જીવ કમ ગ્રંથિને ભેદી પેલી પાર પહેાંચેછે. ૫.
વળી
मंसासी मज्जरओ, इकेण चैव गंठिसहिएणं । સોતંતતંતુવાબો, મુસાદુવાબો મુરોનાબો | ૬ ||
सूक्तिमुक्तावली,