________________
સપ્તમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. લેકમાં સત્પાત્ર કહે છે અને જે તેવા અતિથિને માટે અહિ આપવામાં આ વ્યું હોય તે તે આલેક, પરલોક બજેમાં કલ્યાણરૂપ થાય છે. ૨.
સત્પાત્ર, ઉત્તમદાતા અને શુભ વસ્તુનું દાન આ ત્રણ તે વસ્તુઓ એકત્ર થવી દુર્લભ છે. पात्रं प्रदाता शुभवस्तुलाभो, भवेत्रिवेण्या शुभसङ्गमस्तत् । श्रीचन्दनाश्रीधनसार्थवाहश्रीशालिभद्रोपमयेष्टसिद्धिः ॥ ३ ॥
નવમેવરિત્ર. સપાત્ર (અતિથિ), ઉત્તમ પ્રકારને શ્રદ્ધાળુ દાતા અને શુભ વસ્તુનું દાન તે આ ત્રણ-ત્રિવેણને શુભ સંગમ થાય તે શ્રીચન્દનાબાઈ (ચંદનબાલા), શ્રીધનસાથવાડ અને શ્રીશાલિભદ્ર શેઠની માફક ઈષ્ટ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. તે તે આખ્યાયિકાઓ પરંપરાથી જાણું લેવી.
પોતાની કેટલીક એગ્ય વસ્તુઓનું પાત્રને દાન આપવાથી ઉત્તમ ઈષ્ટ લાભ મેળવી શકાય છે એ બતાવી આ અતિથિસંવિભાગ અધિકાર પૂર્ણ કરવિામાં આવે છે.
-
સંયમ-લિદાર.
-
૬૩. હું અતિથિને સંખ્યા વિના સંયમ ટકી શકતા નથી તેથી સંયમ કે જેના
6,83 ૧૭ ભેદ ચારિત્રવર્ણનના અધિકારમાં કહેવામાં આવ્યા છે તે સંયમને ભિન્ન ભિન્ન ધર્મનાં પુસ્તકોમાં અનેક રીતે વર્ણવે છે તે બાબત ઉપર સુજ્ઞ જનસમાજનું ચિત્ત ખેંચવા આ અધિકાર શરૂ કરાય છે.
સંયમના ભિન્ન ભિન્ન પ્રકારે.
ઉપનુષ્યg (૨ થી ૧). अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्य सुसंयमः ।
मद्यमांसमधुत्यागो, रात्रिभोजनवर्जनम् ॥ १॥ * માટે આ અધિકારના કે પુરાણાદિકથીજ લેવામાં આવેલ છે જેથી તેઓ પણ સંયમ કેને કહે છે તે ધ્યાનમાં આવે.