SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ * * * પરિચછેદ અતિથિસંવિભાગ-અધિકાર.. ચિત્તવાળા શ્રાવકે જે વ્રતનું ગ્રહણ કરે છે તેને અગિયારમું પિષય નામનું બત કહેવામાં આવે છે. ૧, ૨. આ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહી આ પિષધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. અતિથિવિમાન-ગણિવાર. -- પિષ કર્યા પછી અતિથિને સત્કાર કરે એ ખાસ ભલામણ છે તેથી છે. શ્રદ્ધાળુ શ્રાવકેએ પિતાના ભેજનાદિની તૈયારી વસ્તુઓમાંથી અતિથિસત્કાર કરવા જ જોઈએ, તેમાં ઉત્તમ પાત્રાદિની પ્રાપ્તિ થવી તે જે કે અશક્યપ્રાય છે, તે પણ તે વિષય ઉપર સત્ શ્રાવકેનું લક્ષ ખેંચવા સારૂ આ અધિકાર લખાય છે. અતિથિસંવિભાગ” નામનું બારમું વ્રત. - વપજ્ઞાતિ (૧ થી ૩). यद्भुक्तपानासनवस्त्रपात्रभैषज्यशय्यावसातिपदानम् । मुदातिथिभ्योऽतिथिसंविभागं, पाहुव॑तं द्वादशमेतदाः ॥ १॥ જે ભેજન (અન્નાદિ), પાન (દૂધ વિગેરે), આસન, વા, પાત્ર, એષધે, શય્યા, સ્થાન વિગેરે પદાર્થનું દાન, આનંદથી અતિથિ એવા સાધુએ તથા સાધ્વીઓને માટે આપવું. આ શ્રાવકોનું “અતિથિસંવિભાગ” નામનું બારમું વ્રત આર્ય મહાત્માઓએ કહ્યું છે. ૧. સત્પાત્ર અતિથિનું સ્વરૂપ કહે છે. शत्रौ च मित्रे च समस्वभावं, नादिरबश्यसाधकं यत् । . तदत्र पात्रं प्रवदन्ति विज्ञास्तस्मै पदत्तं शिवधर्मदायि ॥ २॥ ... જે શત્રુમાં તથા મિત્રમાં સમાન સ્વભાવવાળે સાધુ હોય અને જે જ્ઞાન વગેરે ત્રણ રને સિદ્ધ કરનાર હોય, તેવા સત્ સાધુને વિદ્વાન પુરૂષ આ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy