________________
પરિચ્છેદ
ઉઘાપન-અધિકાર. .
ww
ઉદ્યાનથી તપમાં મહત્તા. गर्भो यथा दोहदपूरणेन, कायो यथा षड्सभोजनेन ।
विशेषशोभां लभते यथोक्तेनोधापनेनैव तथा तपोऽपि ॥२॥ - જેમ દેહદ પૂરવાથી ગર્ભ અને ષ રસ ભેજનથી શરીર વિશેષ શોભાને પ્રાપ્ત કરે છે, તેમ યથાર્થ કહેલા ઉદ:પન કરવાથી તપ પણ વિશેષ શેભાને પ્રાપ્ત કરે છે. ૨ .
તપ અને ઉદ્યાપનને ક્રિયા સંબંધ.
इन्द्रवज्रा. सूत्राणि सन्तः सुतपोभिरुच्चैराराध्य कण्ठे दधते तथापि।
मालां च सर्वोद्यमनाय नूनं, श्रेयोगुणश्रीयशसां जयस्य ॥३॥ સપુરૂષે ઉત્તમ પ્રકારના તપ વડે ઉચ્ચ રીતે આરાધીને સૂત્રને કંઠમાં ધારણ કરે છે, તે પણ તેઓ સર્વ પ્રકારના ઉદ્યમ-ઉદ્યાપનને માટે કલ્યાણુ, ગુણલક્ષ્મી યશ અને વિજયની માળા પહેરે છે. કહેવાને ભાવાર્થ એ છે કે, ઉપધાન કરવા વાળા તપ પૂર્વક સૂત્રને કઠે ધારણ કરે છે કે જે માળા ઉદ્યાપન ક્રિયાથી ઉત્સાહ પૂર્વક વિજય માળરૂપ છે. ૩
તપસ્યાની પૂર્ણતાએ ઉદ્યાપન કરનારને ફળ. प्रासादे कळशाधिरोपणसगं, बिम्बे प्रतिष्ठोपमम्, पुण्यश्रीस्फुटसंविभागकरणं बिभ्रद्विशिष्टे जने । सौभाग्योपरि मञ्जरीपतिनिभं पूर्णे-तपस्यावधौ,.
यः शक्त्योद्यमनं करोति विधिना सम्यग्दृशां सोऽग्रणीः ॥४॥ જે મનુષ્ય તપસ્યાને અવધિ પૂર્ણ થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે જિન પ્રાસાદ ઉપર ક્લશ ચઢાવ્યા જેવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરવા જેવું, વિશિષ્ટ જનમાં પુણ્યલમીને ફુટ રીતે સંવિભાગ કરવા જેવું, અને સૈભાગ્ય ઉપર મંજરી આ. વ્યા જેવું ઉજમણું વિધિ પૂર્વક કરે છે, તે મનુષ્ય સમ્યગ્દષ્ટિ મનુષ્યમાં અગ્રેસર થાય છે. ૪
આ પ્રમાણે તપક્રિયા એ ઉઘાપન (ઉજમણું ) થી અલંકૃત અને ફળવતી છે એ આ અધિકારથી દર્શાવેલ છે.