________________
વ્યાખ્યાન સાહિત્ય અંગ્રહ.
भावशौच-अधिकार *
++
આગળ જોયુ તેમ બાહ્યશુદ્ધિ કૃત્તિકા તથા પાણી આઢિથી થાય છે અને સુજ્ઞાન, સઘન, અને સચ્ચારિત્ર વગેરે સાધનાથી અન્તરની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે બન્ને પ્રકારે શુદ્ધિની આવશ્યકતા છે છતાં કેટલાંક ટુંક ષ્ટિવાળા મનુષ્યા બીજી આન્ત શુદ્ધિ ઉપર લક્ષ્ય આપતા નથી અને પ્રથમની જલ વગેરેથી થતી શરીર શુદ્ધિમાં વધારે મગ્ન રહે છે અને તેથીજ પોતાના આત્માને શુદ્ધ થયેલે માને છે તેવા લેકેની એકપક્ષી પ્રવૃત્તિને સુધારવા બાહ્યશુદ્ધિનું કારણ પાણી છે એ વાત નિતિ વાદ્ય હાવા છતાં જો તેનુ ખંડન કરવામાં નિઢુ આવે તે શમક્રમાદિથી થતી આન્તર શુદ્ધિ તરફ મનુષ્યનુ લક્ષ્યબિન્દુ ખેંચાશે નર્હિં તેમ ધારી કાવ્ય કાર મહાશયે પાણીથી થતી શુદ્ધિના ખંડન પુ :સર ભાવથી થતી શુદ્ધિને આ અધિકારમાં પ્રશંસનીય ગણેલું છે, બ્રહ્મચારિ તથા સાંસારથી વિરકત એવા મહત્માઆને ખાસ હિતકર છે તેમ જાણી ભાવñાચ-અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે. નિમળ જ્ઞાનથી શુદ્ધિ વસન્તતિહા–( ૧-૨૨ )
પ
संसारसागरमपारमतीत्य पूतं मोक्षं यदि व्रजितुमिच्छत मुक्तबाधम् । तज्ज्ञानवारिणि विधूतमले मन्नुष्याः स्नानं कुरुध्वममहाय जलाभिषेकम् ॥१॥
હું મનુષ્ય ! અપાર એવા સંસારરૂપી સમુદ્રને તરીને પીડા રહિત પવિત્ર એવા મેાક્ષ ( મુકિત )ને જો તમે પામવા ઈચ્છત હૈ' તે પાણીથી સ્નાન ( ન્હાવા ) । ત્યાગ કરીને નિર્મળ જ્ઞાનરૂપી પાણીમાં સ્નાન કરી અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરી. ૧૬
સમ્યકત્વજ્ઞાનાભિષેકની આવશ્યકતા.
तीर्थेषु शुध्यति जलैः शतशोऽपि धौतं नान्तर्गतं विविधपापमलावलिप्तम् । चित्तं विचिन्त्य मनसेति विशुद्धबोधाः सम्यक्त्वपूतसलिलैः कुरुताभिषेकम् ||२||
તીનાં પાણીથી સેંકડો વખત ધાવામાં ન આવે તેપણ વિવિધ પ્રકારના પાપના મળથી લિપાયેલ અન્તનુ ચિત્ત શુદ્ધ થતું નથી. આ પ્રમાણે મનથી
આ ભાવશાચ અધિકાર વીતરાગી એવા મહાત્માઓને માટે વિશેષે કરીન છે. -૧ થી ૨૨ સુભાષિત રત્નસ દાહ.