________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
નથી
કરનાર
પણ તેને બાળી ઢે છે; તેમ વીતરાગને વિષે પણ અભકિત—અનાદર પેાતાના તેવા પરિણામથી જ પોતાના કરેલા સર્વ ધર્મ કૃત્યના ફળ નષ્ટ કરી નાખે છે, આટલા ઉપરથી એ સિદ્ધ થાય છે કે વીતરાગ દેત્ર પાતે ભક્તિ કરવાથી તુષ્ટમાન થતા નથી કે ન કરવાથી રૂદ્ર્ષ્ટમાન થતા નથી; પરંતુ કરનારને અને નહીં કરનારને ભક્તિથી અને અતિથી થનારૂં તેષ ને રાષનુ ફળ તેા પ્રાપ્ત થાય છે.
પ્રથમ
પ્રશ્ન—હે મહારાજ! આપે કહ્યું કે ‘ સવ ધનુ' મૂળ દેવ ભકિત છે ’ તેના સાર હું સમજી શકયા નહીં તેથી તે સમજાવવા કૃપા કરે.
ઉત્તર—હે ભવ્ય, દેવ સથી ઉત્કૃષ્ટ, જ્ઞાન દનાદિ ગુણુ સ્વભાવમય હાય છે, તેથી તેવાં વનિક અતિશાયી ચેતનને અવલખીને સ મુમુક્ષુ જનાને એવી બુદ્ધિ ઉપજે કે ” “ આ ભગવાન સ્તવવા લાયક, પૂજવા લાયક, માનવા લાયક, નમવા લાયક, અને ધ્યાવા લાયક છે, અને તેમના સ` ઉપદેશ આત્મ હિતેચ્છુ જીવાએ આદરવા લાયક છે. એ સજ્ઞ પરમાત્માએ સર્વ જીવને હિતકારી ઉપદેશ કરેલ છે, તેથી એ પ્રભુ સર્વોના પરમ ઉપકારી છે” આવી બુદ્ધિ તેવા ધ્રુવને આશ્રયા વિના નિરાલીને ઉપજતી નથી. પૂયને વિષે પૂજ્ય બુદ્ધિ પૂજ્યના આલ મનથી જ ઉત્પન્ન થાય છે અને એવી શ્વવિચારણાવાળી બુદ્ધિ જ ધનુ મૂળ છે. વળી તેવી બુદ્ધિ વીતરાગ દેવના અવલ ખતથી ઉપજેલી હાવાને લીધે તે બુદ્ધિના મૂળ કારણુ દેવ હાવાથો દેવ ભકિતજ સધનું મૂળ છે, એમ અમે કહ્યું છે. વળી દેવના અવલંબનથી એવી ધમ બુદ્ધિ પામીને ભવ્ય જીવને તે ધર્મ બુદ્ધિની પ્રેરણાથી ધ્રુવ ઉપર પારમાર્થિક ભકિતરાગ પ્રગટે, અને તેત્રા ભક્તિ રાગથી તે દેવના ગુણાની સ્તવના કરવામાં, તેમની પૂજા કરવામાં, તેમને નમવામાં, તેમના મરણુમાં, તેમના નામને જાપ કરવામાં, તેમનુ ધ્યાન ધરવામાં, ઉદ્યમવંત થાય. તેમજ દેવ મદિર કરાવવામાં, જિન મિબ ભરાવવામાં તેમના પ્રતિષ્ઠા મહાત્સવ કરવામાં, તેમની પુષ્પહાર કેશર ચંદનાદિ વડે વિશેષ ભિત કરવામાં અને વિવિધ અલંકારાદિ વડે તેમને શૃંગારવામાં પેાતાના દ્રશ્યની સફળતા સમજે, વળી ગુરૂ સુખે વિધિ પૂર્વક જિનાગમ ભણવામાં અને શ્રવણુ કરવામાં પેાતાની જીંદગીની સફળતા માને, તેમજ શક્તિ પ્રમાણે દેશિવશિત કે સતિ ધ આદરવામાં, વિધિ શુદ્ધ તપ સયમ પાળવામાં ઉદ્યમવંત થાય. આ બધું પારકી પ્રેરણા વિના ધ્રુવ ભકિતના પ્રેમ રસથી ભરેલી ધર્મબુદ્ધિના ઉદ્ઘસિતપણાથી થાય. એવા જિન ભક્તિના પ્રાળ પ્રભાવ છે. તેથી ‘સર્વ ધર્મનુ` મૂળ દેવ ભકિત છે,’એમ અમે કહ્યું છે, વળી દેવભક્ત ઉદ્ભસિત થઈને સવ ધમ કૃત્યમાં પ્રવર્તે છે, તેથી દેવ ભક્તિ જ સર્વ ધર્મ સફળ છે અને ભક્તિહીન પ્રાણી ધર્મમાં તેવા ઉન્નસિત થતા નથી. તેથી તેના ધર્મ કૃત્ય માક્ષ પ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ છે, એમ અમે