________________
પરિચ્છેદ.
ધર્મસ્વરૂપ-અધિકાર.
૪૩
પિતાના અધર્મથી છુટે પડવા પછી જે દુઃખ ભોગવવાં પડ્યાં હતાં તે યાદ કરી રાજકુમાર પાસે માફી માગી. છતાં રાજકુમારે તે તેને ઉપકાર માનતાં તેને પ્રધાન પદવી આપી,
એ ખબર કુમારની સ્ત્રી પુષ્પાવતીએ સાંભળ્યા તે વખતે ભત્તર પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામીન ! એ તમારે બાલપણને મિત્ર છે. તે એને એકાદ ગામ આ પી છે. પણ તમારાથી દૂર રાખે, પરંતુ પાસે ન રાખે કેમકે તે થતો
दुर्जनः परिहर्तव्यो विद्यया भूषितोऽपि सन् ।
मणिना भूषितः सपेः किमसो न भयंकरः॥ મતલબ કે સર્પ મણિથી ભૂષિત હોય છતાં ભય શું નથી કરતેશ માટે દુનમાં વિઘા હોય છતાં તેને વિશ્વાસ કરે નહિ. દુર્જનને ઉપકાર કરતાં ઉલટું દુખ થાય છે.
જેમકે કઈ એક કાગડે બગ આદિને તરતે જઈ પિતે પણ તેમની પેઠે મસ્ય ભક્ષણ કરવા સારૂ પાણીમાં પડશે, પણ તરતાં આવડતું નથી તેથી પાણીમાં ' બવા લાગે, ત્યાં તેને કેઈ દયાળુ રાજસિણુએ જોયો, તેને દયા આવી તે વખતે રાજહંસને કહેવા લાગી કે હે સ્વામી! બાપડ કાગડે ડૂબે છે, માટે તમે ઉપકાર કરી એને કાઢે તે વખતે દંપતીએ મળી ચાંચ તાણું પકડીને બહાર કાઢો. પછી કાગડો હંસ હંસિણીને પગે લાગી કહેવા લાગ્યું કે હે ભાગ્યવાન ! હું જ્યાં સુધી જીવતે રહે ત્યાં સુધી તમારે ઉપકાર માનીશ. હવે કૃપા કરી તમે બેઉ જણ અમારા વનમાં આહાર ભક્ષણ કરવા આવે. તે વખતે હસે હંસિણીને પૂછ્યું કે કેમ હારી શી મરજી છે? હંસિ બોલી કે હે સ્વામી! ઉપકાર સર્વ કરીએ પણ અજાણ્યાની સંગત ન કરીએ, એમ હંસિણુએ વાર્યો, તે પણ દાક્ષિણ્યતાને લીધે હંસ કાગડાની સાથે વનમાં ગયે તે બેઉ કેઈ લીબડાના ઝાડ ઉપર બેઠા તે વૃક્ષની નીચે કેઈ રાજા આવી વિસામાને અર્થે ઉભે રહ્યા છે. તેની ઉપર કાગડે વિષ્ટા કરી ત્યાંથી ઉડી ગયે. રાજાએ ઉંચું જોઈને હંસની ઉપર બાણ મૂકયું તેથી હંસ તરફ ડતે ભૂમિ ઉપર પડયે, રાજાએ વિચાર્યું કે આ ધવલ કાગ એ કૈક જેવી વાત છે તે સાંભળી હંસ બોલ્યા
नाहं काको महाराज ! हंसोऽहं विमले जले ।
नीचसंगप्रसंगेन मृत्युरेव न संशयः॥ આ પ્રમાણે દ્રષ્ટાંત આપી સ્ત્રીએ ઘણું કહ્યું પરંતુ કુમારે દક્ષિણ પણે તેને સં. સગ શરૂા