________________
પરિચ્છેદ
દુનનિંદા—અધિકાર.
૪૭૧
પેાતે જન્મે છે તેને જમાડે છે . વિવિધ વતુન ડે પ્રીતિ ઉત્પન્ન કરે છે, કાય આવે કાંઇ વસ્તુ તેની પાસેથી ગ્રહણ કરે છે અને પાછી પણ આપી દેછે ( ક્ષણ માત્રમાં અગને ભેટવા માંડે છે અને વિકસ્તર તથા આ નેત્રવાળા મુખને વિસ્તારે છે આ સર્વ ચેષ્ટાએ બીજાને છેતરવાની બુદ્ધિથીજ કરે છે. ૨
દુષ્ટ મનુષ્યના કૃત્રિમ સ્નેહ.
दूरादुच्छ्रितपाणिरार्द्रनयनः प्रोत्सारितार्थासनो, गाढालिङ्गनतत्परः प्रियकथाप्रश्रेषु दत्तादरः । अन्तर्भूतविषो बहिर्मधुमयश्वातीव मायापटुः, જો નામાથમપૂર્વના વિધિયઃ શિશિતો જુનૈનૈઃ ॥ ૨ ॥
દૂરથી કાઇ મનુષ્યને જોઈને ઉંચા હાથ કરવા, નેત્રમાં આંસુ લવવાં, અધ્ આસન પ્રેસવા માટે ખાલી કરવુ, ગઢ આલિંગન કરવામાં તૈયાર રહેવુ, સ્નેહીએની કુશળ કથાના પ્રશ્ના પૂછવામાં ભાવ બતાવતા ચિત્તની અંદર ઝેર (શાપણુ) રાખવુ. અને બાહેર મીઠાશ ( વિવેકની આડંબરતા ) બતાવવી, આવી જે કપટની અપૂર્વ નાટકની રચના અલ પુરૂષો શીખ્યા છે તે કેવી જાતની હાવી નેઈએ ? ૩
મચ્છર મારવાના સાંચાનું દ્રષ્ટાંત. ઇન્દ્રવિજય.
શીતળ શાંત-સ્વભાવ સજે, ખળ માનવિ મચ્છર મારણુ સાંચા; વીશવસા વિશ્વાસ વસે, ઉપજે નહિ ખેદ પડે નહિ ખાંચા; વાત વિશેષ કહે દલપત, સ્ત્રી મેધ વિષે વિગતે કરી વાંચા; 8°ડક દેખી રહે ઠરી મચ્છર, ચંચળ થૈ પકડે પછી સાંચા, ૪ ખાખરાના ફળની સરખામણી.
જો ભરપૂર ભલાઇ દિસે પણુ, ક્રુર પછિ કાળ જ કાપે; ખૂબ ખિલ્યેા દરસે તરૂ ખાખર, આખર તે કડવાં ફળ આપે, તેમજ દુષ્ટ તમામ તણી ગતિ, મિત્ર થઇ મન આપણું આપે; મિત્ર મટી દલપત કહે છે. શત્રુ સમાન સદૈવ સ’તાપે ૫
દાહા.
૫૧
બાથ ભરી ભેટયા થકી, કરિયા નહિ વિશ્વાસ; ફાફળને લૈ માથમાં, સૂડી કરે વિનાશ. હું
૧ ફળ-પીતપાપડી.