________________
૩૯૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
જ્યાં સુધી ચંદ્રમા ઉદય પામતા નથી, ત્યાં સુધી પતંગીઓ પ્રકાશે છે; પણ જ્યારે સૂર્ય પ્રકાશે છે, ત્યારે ચંદ્રમાં પ્રકાશી શકતા નથી ત્યારે પતંગીઓ તે કયાંથી પ્રકાશ કરે? (અર્થાત્ પચંડ તેજના પ્રકાશમાં અ૯૫ તેજ સવતંત્ર રીતે પ્રકાશી શકતું નથી.)
અહી સૂક્તિ દ્વારા કોઈ સત્ય શાસ્ત્રોક્ત ધુરંધર ધર્મનિષ આચાર્યના પરાક્રમનું વર્ઝન છે. કે “હે કૃપાળુ ! આપના અનુપાવી સિદ્ધાંતે આગળ આ પાખંડી ધર્મના સિદ્ધાંતે શા હિસાબમાં છે? આપે જ્યાં સુધી સભા ભરી તેઓને પરાજય નથી કર્યો, ત્યાં સુધી આ પાખંડી ધર્મનિષ્ઠ આડંબરી પુરૂષો આડંબર કરી રહ્યા છે. ૧
દુર્જનની બડાઈ. निसीलनाय पद्मानामुदयायाल्पतेजसाम् ।
तमसामवकाशाय, बजत्यस्तमसौ रविः ।। २ ॥ પાના વિચાવા માટે, થડા તેજવાળા (ગ્રહનક્ષત્રાદિ)ના ઉદય માટે તથા (જગતમાં) અંધકાર પ્રસરે તેને માટે સૂર્યને અસ્ત થાય છે.
સારાંશ-જ્યારે સત્પરૂ બીજાના સુખને માટે પિતે દુઃખમય સ્થિતિ ભેગવવાને તૈયાર થાય છે. ત્યારે દુષ્ટ જ બડાઈ કરે છે. ૨
કોઈ વખત જત્રી પણ નિંદ્ય છતાં પ્રશસ્ત છે.
स्त्रीगामपि वचः कालेऽनुकूलं मन्यते बुधैः ।
दुर्गा वामगता किं न .स्यते मार्गगामिभिः ।। ३ ।। કઈ સમયે સ્ત્રીઓના વચનને પણ વિદ્વાન્ પુરૂષે અનુકૂલ માને છે. કારણ કે જ દુર્ગા (ચીબરી) નામની પક્ષીણું ડાબે પડખે રહી હોય તે તે વટેમાર્ગુઓ વડે શું નથી વખણાતી? અર્થાત તે શુકન મનાય છે. ૩
* ટુ શબ્દને આ શ્લોકમાં (ચીબરી નામે પક્ષી ) એમ અર્થ કરવામાં આવે છે પરંતુ ખરો અર્થ કરે એ કઠીન છે કારણ કે આ શકુનને વિષય છે એટલે શુકન ન લેવું એ વધારે સારું છે તો પણ મારાથી તે વિષે જેટલો શોધ થયે છે તે આપ મહાશયની દૃષ્ટિગોચર કર્યું છે શાર્ગધર પદ્ધત્તિમાં સુના (૧૬) પર્યાય શબ્દ આ પ્રમાણે આવા છે
૨થામાં રાકુનઃ સિતાક્ષા 9 વિ. કુમ ૯TI दुगों देवी चटका धनुर्धरी पाण्डवीच वर वर ॥ ३५४ ॥ पान्थजननी तथोमा ब्रह्मसुता शकुनदेवता स्वमासे । દયક્ષા મગ મવારે રણોતુ તે તે મે સિદ્ધિ ', ૨૫૫