________________
પરિચ્છેદ
દુર્જનનિંદા-અધિકાર
કાળની બલીહારી.
વસંતતિ૮ (૪-૫) यस्यां स केसरियुवा पदमाववन्ध, गन्धद्विपेन्द्ररुधिरारुणिताङ्गणायाम् । तामय तदरीं धुतधूमलोमा, गोमायुरेष वपुषा मलिनीकरोति ॥ ४ ॥
બહેકી ગયેલા અને મદવાળા હાથીઓના રૂધિરથી રાતા આંગણવાળી જે ગુફામાં યુવક કેશરી વિહાર કરતે હતે; તે ગુફાને આજ વાળ ખંખેરનાર શીયાળ પોતાના શરીરથી મલીન કરે છે. ૪
અલ્પજ્ઞને ઉપાલંભ. इन्दुः प्रायस्यति विनश्यति तारकश्रीः, स्थास्यन्ति लीढतिमिरान मणिप्रदीपाः। अन्धं समग्रमपि कीटमणे भविष्यत्युन्मेपमेष्यति भवानपि दूरमेतत् ॥ ५ ॥
હેકીટમણિ! (પતંગીયા !) ચન્દ્રમાં પલાયન કરી જશે તારા મંડળની શેભા વિનાશને પામશે. અને અન્ધકારનું ભક્ષણ કરનારા મણિના દિવાઓ સ્થિર રહી શકશે નહિ એટલે તેને પ્રકાશ નહિં ટકી શકે. તેથી સર્વ જગત અન્ય થઈ જશે. તે વખતે તું “તેજ વિપણને પામીશ. આ વાત દૂર છે. કારણ કે આવા વખતમાં તે સૂર્યનો ઉદય થશે. તે વાતની તને ખબર જ નથી.' સર્જનના અભાવે દુર્જનનું સામ્રાજ્ય.
રિવરિળ. गते तस्मिन्मानौ त्रिभुवनसमुन्मेषविरहव्यथां चन्द्रो नेष्यत्यनुचितमितो नास्ति किमपि । इदं चेतस्तापं जनयतितरामत्र यदपि,
प्रदीपाः संजातास्तिमिरहतिबद्धोद्धरशिखाः ॥ ६ ॥ જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે ત્રણ જગત્ની વિરહ વેદના ચંદ્રને થતી નથી તેના જેવું અયોગ્ય બીજું શું કહેવું! ( અર્થાત્ સૂર્યાસ્ત પછી ચંદ્રદય થાય છે.) તેમજ અંધકારને નાશ કરવા સારૂં ઉંચી શિખાવાળા દીવાઓ ઉત્પન્ન થાય છે. તે ઉપરથી મન અતીશે સંતાપ પામે છે. - સારાંશ-સૂર્યના તેજથી ચંદ્રતેજ પ્રકાશે છે માટે સૂર્યાસ્ત પછી ચંદ્ર પિતે પ્રકાશિત થવું ન જોઈએ છતાં કૃતજ્ઞતા ભૂલી જઈ કૃતજ્ઞતા બતાવવી એથી બીજી અપગ્ય શું ? તેમજ જે નુષ્ય જેમનાથી પોષાયો હોય તેમનું મહા ખંડિત કરવા તૈયાર થવું એ ઘણું જ અગ્ય છે.