________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ
ચાડી (નીચ પુરૂષ)ની ગતિ કેઈ ઠેકાણે શું હણાય છે? નહીં જ કારણ કે હલકી દષ્ટિવાળે પુરૂષ, પિતાને (સાધવામાં) બહુ શ્રમ પડે તેવું કાર્ય હેય, તે પણ ઝેરી નજરથી જોયેલું કે પોતાના (ઝેરી) કાનથી સાંભળેલું જે (મનુષ્ય કે કાર્ય ) હોય તેને દશીને (અવળું બેલીને નાશ કરે છે. ૭ શું ચાડીયાઓની જીભ ગુણના રસને જાણી શકતી હશે?
શિવણિી. अभूदम्भोराशेः सहवसतिरासीकमलया, गुणानामाधारो नयनफलमिन्दुः प्रथयति । कथं सिंहीमूनुस्तमपि तुदति प्रौढदशन
गुणानामास्वादं, पिशुनरसना किं रसयति ॥ ९ ॥ ચન્દ્રમ કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયે છે. અને ત્યાં લક્ષ્મીજીની સાથે (બેન ભાઈ હોવાથી) રહે એ ગુણેના આધારરૂપી હોવાથી (શાન્તિ આપી) નેત્રના ફલને આપે છે એવા સુજન ચન્દ્રમાને પણ દાંતોથી હુ શા વાતે દુઃખ આપતે હશે? એટલે જેમ ચાડીયા (નીચ પુરૂષ) ની જીભ ગુણેના સ્વાદને જાણી શકતી નથી, તેમ રાહુને હેતુ સમજી શકતા નથી. ૯
દેષ શેધક દુર્જન,
मन्दाक्रान्ता. जिह्मोलांकः कथयति पुरा हन्त हित्वा गुणौघानम्भः क्षारं गुणगणनिधेस्तस्य रत्नाकरस्य । विश्वे छिद्रानुसरणसमारुढसर्वेन्द्रियाणां,
दोपे दृष्टिः पिशुनमनसां नानुरागो गुणेषु ॥ १० ॥ કપટી લેક ગુણના ભંડારરૂપ રત્નાકર (સમુદ્ર) ના ગુણેને તજીને રત્નાકર નું પાણી ખારૂ કર્યું છે, જેમ (દેષ બતાવી) બબડ્યા કરે છે, કારણ કે જગત માં દેવ શેધવામાં આ રૂઢ ઇંદ્રિવાળા, તથા ચાડીયા મનવાળા એવા દુષ્ટ પુરૂની દષ્ટિ દેષ જેવા માં રહે છે, પણ તેમની ગુણ ઉપર પ્રીતિ થતી નથી. ૧૦
ચાડીયાની જીભમાં કસ્તુરીની કિંમત
शार्दूलविक्रीडित. વાત તાત તવૈવ સૂપ વન્નામ તૂIિ, જાન્તા તરવારિનાં વાસનાં યમામ જતા !