________________
પરિચ્છેદ
દુર્જ નિન્દા—અધિકાર.
૩૧
છન–દૂષણ ) વાળા હોય તેા પણ્ સવ ઠેકાણે પેાતાના ચપલતાયુકત મ્હાઢાને કેરવતા એવા ચાડીયે મનુષ્ય જગતના દોષના વિવેચન કરવામાં પામેલે છે. ૩ નીચનુ એસડ નોચ.
पिशुनः खलु सुजनानां खलमेव पुरो निधाय जेतव्यः । कृत्वाज्वर मात्मीयं, जिगाय वाणं रणे विष्णुः ॥ ४ ॥
જેમ વિષ્ણુ ભગવાને પેાતાના ( તાઢીયા ) તાવને આગળ કરીને રણુસ‘ગ્રા મમાં માણાસુરને જયા હતા તેમ સજ્જન પુરૂષોએ જો ચાડીયા ( નીચ ) પુરૂષને જીતવા હોય તે તેના સમાન નીચ પુરૂષનેજ આગળ કરીને જીતવા. ૪ ચાડીયાની જીભની કાળી નાગણી સાથે સરખામણી. वदने विनिवेशिता भुजङ्गी, पिशुनानां रसनामिषेण धात्रा | अनया कथमन्यथा विलीठा नहि जीवन्ति जना मनागमन्त्राः ||५||
બ્રહ્માજીએ ખળ પુરૂષના મુખમાં જીભના નિમિત્તથી નાગેણુ મેલી છે ( જે જીભ છે તે સિ`ણીના જેવુ' કામ કરે છે ) એટલે કે જેમ નાગેણુ મનુષ્યાને કરડે છે અને મંત્ર ભણનારા પુરૂષ! પેાતાના બચાવ કરનારા ન મળી શકે અર્થાત્ પોતે મત્ર રહિત થાય તે અવશ્ય પેાતાનુ મરણુ થાય છે. તેમ જીભરૂપી સપિ ણી જેઓને કરડે છે, તેઓ જે મંત્ર રહિત થાય અર્થાત્ ત્રિચાર કર્યા વિના ચાલે ) તે અવશ્ય મરને શરણ થાય છે. ૫
સજ્જન તથા ચાડીયાની જીભમાં તફાવત.
पुष्पिताग्रा.
प्रकटमपि न संतृणोति दोषं गुणलवलंपट एष साधुवर्गः ।
अतिपुरुषरुषां विनापि दोषैः, पिशुनशुनां रुपतां प्रयाति कालः ।। ६ ॥
ક્ષણ માત્ર પણ ગુણુમાં આસક્ત એવા સાધુ પુરૂષાનેા સમૂહ બીજાના દોષ પ્રકટ દેખાતા હાય તે પણ તેને ઢાંકે છે ત્યારે ચાડીયા મનુષ્યા અન્યના દ્વેષ વિના પણ અત્યન્ત કઠેર રાષવાળાં વચનેાથી બરાડા પાડતાં ( કુતરાના પક્ષમાં ભસતાં ) જાય છે. દ
ચાડીયા મનુષ્ય અતિદુષ્કર કામ પણ કરી શકે છે. द्रुतविलम्बित. कपिशुनस्य गतिः प्रतिहन्यते दशति दृष्टमपि श्रुतमप्यसौ । अतिसुदुष्करमव्यतिरिक्तदृक् श्रुतिभिरप्यथ दृष्टिविषैरिदम् || ७ ||