________________
પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર.
૩૪૯ “ એતે મિયાંભાઈકા ખેત હૈ બમનીકા નહી હૈ ” આમ બેલી સવારોને મણના છ પાંચ શેરી કરી જવા દીધા.
હવે પછી મીયાં ખેતરમાં પેઠા અવલ તેના ધણુના નામ ઠામ પૂછવા ટેવ રાખી. જે જવાબમાં બેડી બ્રાહ્મણના, રાંડીકુંડી બાઈના, સાધુ વેગીના ખેતરો જણાય તો ખુશીની સાથે ઘેડા ચરાવા મંડી જાય, પણ જે મિયાંભાઈના કે કોઈ રજપૂત ગરાસીયાના જણાવ્યું તે “ચલોભ ઈ ચલે ” કહી ચાલવા માંડે,
હીચકારા લેકે નબળા ઉપર જે જુલમ ગુજારે છે તે ઉપરની વાત બતાવી આપે છે. તેઓ સબળથી તે સદાય દેઢ ગાઉ દૂર રહે છે. અથાત્ પંચે તેને હાડે વિસમે છે ને જ્યાં લાગે ત્યાંથી તે ભાગે છે. ધિક્કાર છે એવા હીચક રાઓને.
દુર્જન દંડથી જ પાધરે થાય છે.
જૈસે કરી કાંબરી ચઢે ન દુજે રંગ.” * એક દિવસ અકબરશાહે પિતાના વહાલા ગુલામને પૂછયું કેમ વહાલા અને ઈનાજ તું સાચેસાચું બેલ કે, દુનિયાની કઈ પણ ચીજનો તને ઈચ્છા બાકી રહી છે? આવું નામવરનું બેલવું સાંભળી ગુલામ બે કે-જી હાંપનાહ! સર્વ મારા મનની ઉમેદ આ ૫ ના ગવરે પૂરી પાડી છે. પણ એક બાકી રહે છે માટે હજુ ૨ હુકમ આપે તે રોશન કરૂં. આ પ્રમાણે ગુલામનું બોલવું સાંભળી બાદશાહે ખુશીથી કહ્યું કે મારા પાર જાન? તું ખુશીથી જે બાકી રહ્યું હોય તે માગી લે, હું આપવા કબુલ કરું છું. અવે શાહને સ્વાલ થતાં ગુલામ બેલે કે સરકાર ! હું કેઈ દિવસ નાશી ગયે નથી માટે તે ઉમેદ મારા મનમાં બાકી રહી છે. આવું ગુલામ
દને નછાજતું બોલવું સાંભળવા છતાં પિતાનું વચન પાળવા પાદશાહે કહ્યું કે ઠીક જે તારી ઉમેદ છે તે પૂરી કર ! પછી ગુલામ ત્યાંથી નાશી એક પોતાના દોસ્તના ઘરમાં સંતાઈ રહ્યું. વહાલા ગુલામનો વિયોગ થયે જેથી બાદશાહ ઘણુંજ બે ચેન થઈ ગયે અને હજુરીઆઓને હુકમ કર્યો કે અનાજ જ્યાં હોય ત્યાંથી શોધી મંગાવી મારી પાસે લાવે. પછી હજુર–મરજીદા અને કારભારી વગેરે તેને મનાવવા ગયા, પણ ગુલામભાઈએ તે ઉહ ઉહુજ કો ક્યું, મનાવા જનારાઓએ બહુજ તેને આજીજીથી યંગ્ય શુકને કહ્યાં, પણ કોઈનું કહેવું તેણે ધ્યાનમાં લીધું નહીં તેથી થાકીને છેવટે તેઓ પાછા આવ્યા; પરંતુ શાહ તે જેમ જેમ વધારે વખત થતે ગયે તેમ તેમ તેના વિયોગથી બહુજ આકુળવ્યાકુળ થયા અને ખાસમંડળને હુકમ કર્યો કે જે અઈનાજ મનાવી લાવે તેને અમૂલ્ય હીરાને હાર આપું. આવું શાહનું બોલવું સાંભળી બીજાતે કેઈએ હા પાડી નહીં, પણ શાહના બીરબલે કહ્યું કે ખાવિંદ!
જ બીરબલબાદશાહ.