________________
દુર્જનનિંદા અધિકાર.
30.
ખળ પુરૂષ તથા કાંટાને ( માત કરવા ) માટે ફક્ત એજ ઉપાય છે; પગમાં પહેરવાના જોડાથી તેમનું મુખ ભાંગી નાંખવું અથવા તેનાથી દૂર રહેવુ. ૧ કફ તથા ખળની સમાનતા.
अहो प्रकृतिसादृश्यं, श्लेष्मणो दुर्जनस्य च । मधुरैः कोपमायाति कटुकेनैव शाम्यति ॥ २ ॥
પરિચ્છેદ
ખળ પુરૂષ તથા ક અને પ્રકૃતિમાં સરખાં છે, કેમકે જેમ મીઠા વચનથી ખળ કાપે છે તેમ ગળી વસ્તુથી કફ કેપાયમાન થાય છે, અને કડવા વચનથી ખળ તથા કડવી ઔષધિથી કક્ શાંત થાય છે. ૨
દુષ્ટને સાફ કરવાના ઉપાય मालिन्यमवलम्बेत, यदा दर्पणवत्खलः । तदैव तन्मुखे देयं, रजो नान्या प्रतिक्रिया || ३ ||
જ્યારે દુષ્ટ પુરૂષ દર્પણુની માફક મેલા થાય, ત્યારે ( તેને સાફ કરવા માટે) તેના મુખમાં ધૂડ નાખો સાફ કરવા, એ સિવાય ( શુદ્ધ કરવા માટે ) ખીને ઉપાય નથી. ૩
કવિ ખળને નમન કરે છે.
सदा खण्डनयोग्याय तुषपूर्णाशयाय च ।
नमोऽस्तु बहुबीजाय खलायोलूखलाय च ॥ ४ ॥
ફે તરાંમાટે હમેશાં ખાંડવા (શિક્ષા ) ને ચેાગ્ય, ખાંડણુીયે. તથા નિષ્કારણુ પડદા કરનાર ખળ પુરૂષને નમરકાર હા કેમકે ખાંડણીમાં જેમ ફેાતરા ચેાંટો જાય છે તેમ ખળપુરૂષમાં નિષ્કારણુ છડાનું આછાદન રહે છે. ૪
ખળ પુરૂષ શિક્ષાનેજ પાત્ર છે.
स्त्रगधरा.
मार्ग रुध्ध्वा सगर्व कमपिगतभयं गर्दभं कोऽपि पान्थो, संयोज्य हस्तौ विरचितविनतिः सादरं सम्बभाषे । आर्याध्वानं मदर्थ त्यज मयि च गते स्थास्यसि त्वं यथेच्छं नाश्रौषीदण्डितः सन् सपदि विचलितो दण्डय एवास्ति मूर्खः ॥५॥ ૧ થી ૪ સુભાષિત રત્નભાંડાગાર,