________________
પરિચ્છેદ.
દુર્જનનિન્દા અધિકાર. શુદ્ધ દેડકાની હંસ પ્રતિ દુજનતા.
પરા. हे पक्षिन्नागतस्त्वं कुत इह सरसस्तत्कियद्भो विशालं, किं मद्धाम्नोऽपि बाढं तदतिविपुलतां पाप मा बेहि मिथ्या, इत्थं कूपोदकस्थः शपति तटगतं दर्दुरो राजहंस, નિવઃ કાયઃ સારા મવતિ ઉર વિષમો નાપાન દષ્ટા ! ૨g |
એક દેડકે હંસને કહે છે, કે “હે પક્ષી? તું ક્યાંથી આવે ?” “સરોવરથી” તે કેવડું છે? “ઘણું હોટું છે.” તું સત્યથી કહે શું મારા ઘરથી પણ વિશાળ છે? ‘તેનાથી તે ઘણું વિશાળ છે.” “હે પાપી! તું મિ બોલ નહિ.” આ પ્રમાણે કુવાના પાણીને દેડકે કાંઠે રહેલા રાજહંસને ગાળ્યો આપે છે તેમ જે ખળ પુરૂષ છે તે ઘણું કરીને લુચ્ચે અને નિત્ય અવળેજ હોય છે એટલે તે અજ્ઞાન તથા અપરાધી છતાં તે જોવામાં આવતું નથી. ૩૮
દુર્જન ભેટે તેપણ સારે નહિં.
દેહા. #બાથ ભરી ભેટ્યા થકી, કરિયે નહિં વિશ્વાસ; ફેફલને લે બાથમાં, સૂડી કરે વિનાશ.
दुर्जनोऽल्पेऽप्यहंकुरुते દુજેન થોડા ઝેરને પણ ગુપ્ત રાખી શકતું નથી.
મનુષ્ય(૧-૪) विषभारसहस्त्रेण, गर्व नायाति वासुकिः ।
वृश्चिको बिन्दुमात्रेण, ऊर्च वहति कण्टकम् ॥१॥ પુષ્કળ વિષના ભારવડે વાસુકી નાગ ગર્વ ધારણ કરતા નથી, પણ ફક્ત એક બિંદુ માત્ર વિષથી વિછી આંકડે (ગર્વને લીધે) ઊંચે રાખે છે. ૧
ઉકત બાબતનું કેયેલ તથા દેડકાનું દષ્ટાંત.
दिव्यं चूतरसं पीत्वा, गर्व नो याति कोकिलः ।
पीत्वा कदमपानीयं भेको रटरटायते ॥२॥ - ૧ આ લોકમાં પ્રભાતર છે. * દલપતરામ,