________________
૩૪૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
દુના પણ સની નિન્દા કરવાવાળા છે. આમ અપરિગ્રહુ યાગી સમાન દુ રાતે જાણવા. એટલે આવા લક્ષણવાળા દુનાના ત્યાગ કરવા અને સાધુ મહાત્માની સેવા કરવી એવેા ભાવ છે. ૩૫
દુનને રાહુની તુલના. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैर्यवर्धमानं जनं, राहुर्वासितदीर्धतं मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धास्पृहः, किञ्चिन्नात्र तदद्भुतं खलजने येन केऽवस्थितिः ॥ ३६ ॥
જેમ રાહુ મુખરૂપ કિરણાથી જગને આનંદ આપનારા અને કમળના ૨સાના જેવા પેાતાના ઉજ્જવળ ગુણેથી વૃદ્ધિ પામનારા ચંદ્રને જોઇને તે સહન કરી શકતા નથી, પણ વિના કારણ તેના તિરસ્કાર કરવામાં પ્રુડા કરનારો થાય છે, તેમ નીચ માણુસ મુખ' તથા હાથથી જગને આનંદ આપનારા અને કમળના રેસાના જેવા પેાતાના ઉન્નળ ગુણેાથી વધતા એવા માણસને જોઇને તે સહન કરી શકતે નથી પણ કારણ વિના તેના તિરસ્કાર કરવામાં તે સ્પૃહા રાખનારા થાય છે. કારણુ કે, હુ નની સ્થિતિ વૃકના જેવી ડાય છે. ૩૬
ખળ પુરૂષ શુ' શું કરે છે?
वन्द्यान्निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशयं,
ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः ॥ ३७ ॥
ખળ પુરૂષ જય લેાકેાની નિન્દા કરે છે, દુઃખિત લેાકેાને હસે છે, ભાઇએ સાથે કલેશ કરે છે ( હરકત કરે છે. ) શૂર પુરૂષોના દ્વેષ કરે છે. વ્યાપારાદિમાં દેવથી ખાટ આવતાં ધનહીણુ થયેલ એવા પુરૂષાના પરાભવ કરે છે, પેાતાના આશ્રિતજ નાને આજ્ઞા કર્યા કરે છે. છાની વાર્તાને પ્રસિદ્ધ કરી આપે છે. મહેનતથી વેરવાળા અન્તઃકરણને ઘટાવતા અવાચ્ય ( ન ખેલવાના) વચનને ખેલે છે. ગુણ્ણાના ત્યાગ કરે છે. અને દાણેને ગ્રતુણુ કરે છે. માટે સુજ્ઞ પુરૂષે આવા દુ. નથી દૂર રહેવું. ૩૭
૧ મુખથી એટલે સારા મધુર વચને ખેાલવાથી. અને હાથથી એટલે દાન તથા જીનામા આપવાથી.