________________
૩૪૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोदितः,
कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्रोति कर्तुं वशम् ॥ ३१॥ સર્પની માફક જેના મુખમાં બે જ છે (એટલે ઘડી આમ બેલનાર અને ઘડી તેથી વિપરીત રીતે ભાષણ કરનાર) એ દુર્જનરૂપી સર્ષ સાધુ પુરૂએ બતાવેલ એવી મંત્રની ભૂમિને ઉલ્લંઘન કરી ગયે છે એટલે સર્ષ જેમ મંત્રેલ કુંડાળાને ઠેકી જાય તેમ તે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરી ગયું છે. અને કોપાયમાન થાય છે ત્યારે લાલચોળ નેત્રવાળો અને કાળે થઈ ગયેલ જે ખલરૂપી સપ અવશ્ય (ન બોલવા ગ્ય એવા) વચન રૂપી ઝેરને મુકે છે એટલે પિતાના મુખમાંથી બહાર કાઢે છે તેમ જે સર્પની માફક ભયંકર નેત્રમાં ઝેરવાળે મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર, બીજાના છિદ્ર જોવામાં તૈયાર થયેલ છે એવા વક્ર (વાંકી) ગતિ કરનાર તે દુર્જન રૂપી સપને વશ કરવાને કેણ સમર્થ છે? અર્થાત કોઈ પણ નહિ. ૩૧
સપુરૂષે દુર્જન કોને કહે છે? वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते, नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जिता,
मेवं दुर्जनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनाम् ॥ ३२ ॥ જે કારણ વિના બીજાની સાથે વૈર કરે છે, મિથ્યા વચનનું ભાષણ કરે છે, નીચ પુરૂષે કહેલા વચનને સાંભળે છે. અને તેને સહન કરે છે. એટલું જ નહિ પર. તુ પિતાના વખાણ કરે છે તથા નિત્ય અભિમાની બનીને બીજાની નિન્દા કરે છે-૫રાભવ કરે છે અને ખેટી અદેખાઈને વિસ્તરે છે. મનુષ્યમાં શુદ્ધ બુદ્ધિથી હી એવા તે લક્ષણવાળા પુરૂષને સપુરૂષે દુર્જન કહે છે. એટલે આવા લક્ષણુવાળા દુર્જન પુરૂષના સંગને ત્યાગ કર એ સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. ૩૨
દુર્જનના મુખમાં સુવાક્યની ગેરહાજરી, भानोः शीतमतिग्मगोरहिमता शृङ्गात्पयोऽधेनुतः, पीयूषं विषतोऽमृताद्विपलता शुक्लत्वमङ्गारतः । वन्देर्वारि ततोऽनलः सुरस निम्बाद्भवेज्जातुचि
नो वाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ।। ३३ ॥ સૂર્યમાંથી શીતળતા, ચન્દ્રમાંથી ઉષ્ણતા, ગાયના શીંગડામાંથી દુધ, કેરમાંથી અમૃત, અમૃતમાંથી ઝેરની વેલી, કેયલામાંથી પાણું, અગ્નિમાંથી પાણી, પાણી