SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા–અધિકાર ૩૪૧ વિચારથી રહિત છે તેમ તેની સમગ્ર ધર્મક્રિયાઓ પણ નાશ પામી ગઈ છે. માટે તેવા દુર્જન પુરૂષને જ્ઞાન આપવાને લેકમાં આનન્દ આપનાર ગુણવાળે કોઈ પણ મહાત્મા શક્તિમાન્ થઈ શકતું નથી. ૨૮ સન્ત પુરૂષો મળ પુરૂષોથી શા માટે ડરે છે? दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा, तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवर्त्यङ्गिनाम् । कृत्यं निन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति, चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥ २९॥ દુઈ બુદ્ધિવાળે બળ પુરૂષ પોતેજ હમેશાં દોષમાં વતી રહે છે, તેથી બીજા મનુષ્યોને પણ દેષમાં રહેલાં માને છે. અને ત્રણ લેકમાં વર્તનારા પ્રાણીઓએ નિÈલ એવા કાર્યને કરે છે. તેમ કાનને દુઃખ આપનાર એવા (કટુ) વચનને બેલે છે. આ કારણને લીધે ધનુષમાં ચડાવેલા બાણથી જેમ (મનુષ્યો) ડરે તેમ સત્ પુરૂષ નીચ મનુષ્યથી ભયને પ્રાપ્ત થાય છે. ૨૯ દુર્જન મનુષ્ય સર્વત્ર પીડારૂપ છે. योऽन्येषां भषणाद्यतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पवदग्राह्यः परमाणुवन्मुरजवचक्त्रद्वयेनान्वितः। नानारूपसमन्वितः शरदिवोद्गको भुजङ्गेशव कस्यासौ न करोति दोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ३० ॥ જે ખલ પુરૂષ કુતરાના બચ્ચાં (કુરકુરીયા) ની માફક બીજાઓને ભસવામાં તૈયાર છે અને સર્ષની માફક છિદ્ર એટલે સર્ષ જેમ દર જોયા કરે છે, તેમ બીજાનું ( દુશ્ચિન્હ) જોયા કરે છે. અને જે પરમાણું (બહુ સૂક્ષમ) એવા રજકણુની માફક હાથમાં આવે તેમ નથી અને મુરજ (મૃદંગ ) ની માફક બે મોઢેથી બોલનાર છે. એટલે ઘડીમાં આમ ને ક્ષણમાં આમ એમ ભિન્ન ભિન્ન રીતે બેલી રહ્યા છે તેમ જ શર ઋતુની માફક નાના પ્રકારના રૂપોથી યુક્ત છે. તેમ સર્પના ઈશ (મહાસ) ની માફક વક (વાંકે) છે એ દેના ઘરરૂપી આ દુર્જન પુરૂષ ક્યા મનુષ્યના ચિત્તમાં પીડા કરતું નથી ? અર્થાતુ કે સર્વ મનુષ્યના મનમાં પીડા ઉત્પન્ન કરે છે. ૩૦ દુર્જનરૂપી સપને વશ કરવાને કણ સમર્થ છે? यत्साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः, क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्याविषम् ।
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy