________________
૩૪૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
શુદ્ધ ઠરવામાં તત્પર થઇ જાય છે. ચન્દ્ર (કળાની ) વૃદ્ધિ અને ક્ષયને ઉત્પન્ન કરનારા છે, તેમ દુનિ પણુ કાઇની વૃદ્ધિ (ચઢતી) થતી હાય તેા તેના નાશ કર નાર છે. ચન્દ્રમા પદ્મ (કમલ) નું ભક્ષણ કરનારા છે, એટલે હિમથી કમલને નાશ કરે છે. તેમ દુન પદ્મ (સખ્યા) જેટલું ધન હેાય તેટલુ ભક્ષ ગુ કરી જાય છે. ચન્દ્રમા કુમુદ નામના કમલેાને પ્રકાશ કરવા (ખીલવવા ) માં પ્રવીણ છે, તેમ દુન મનુષ્ય કુત્સિત ( નીચ ) પુરૂષાના આનન્દને પ્રકાશ કરવામાં હુશીયાર છે, ચન્દ્રમા દોષા ( શત્રી ) નૈ કરનારા છે તેમ દુ ન દેાષાની ખાણ છે, ચન્દ્રમાનું વિમાન જડ છે તેમ દુન મનુષ્ય પણુ જડ છે, ચન્દ્રમા લેકમાં સમસ્ત પ્રાણીને કામ ( વિષય ભાગ) ની પીડાને ( પાષણ કરવામાં ) રસરૂપ છે, તેમ દુ ન મનુષ્ય સમસ્ત પ્રાણીએમાં કામ ( વિષયભાગની ઇચ્છા અને ઉદ્વેગને કરવા માટે રસરૂપ છે. આમ ચન્દ્ર તથા દુનને કેણુ જાણતું નથી ? અર્થાત્ સત્ર જાણે છે. ૨૬
દુજન મનુષ્યથી સુજન પુરૂષા શા વાસ્તે ડરે છે ? दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्मुखेनाचितं, दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतुं विना कुप्यति । वाक्यं जल्पति किञ्चिदाकुलमना दुःखावहं यन्नृणां, तस्माद्दुर्जनतो विशुद्धमतः काण्डाद्यथा बिभ्यति ॥। २७ ॥
જે દુષ્ટ પુરૂષ ખીજાને સુખી જોઈ ન શકવાથી તેને દુઃખી કરે છે અને બીજા મનુષ્યની સમૃદ્ધિ જોઇને કારણુ વિના ગુસ્સે થાય છે તથા ઉદ્વિગ્ન થઇને મનુષ્યને દુઃખ આપનાર એવા કાંઇક વચનને ખેલે છે તેથી દુર્જન મનુષ્યપી શુદ્ધ મતિવાળા સજ્જન પુરૂષા માણુથી જેમ ડરે તેમ ભયને પામે છે. ૨૭
ખલ પુરૂષને જ્ઞાન આપવાને કાઇ સમર્થ નથી. यस्त्यक्त्वा गुणसंहतिं वितनुते गृह्णाति दोषान्परे, दोषानेव करोति जातु न गुणं त्रेधा त्रयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मक्रियो, लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्रोति संबोधितुम् ||२८||
જે નીચ પુરૂષ બીજા મનુષ્યમાં શાને સમૂહ હોય તેને તજીને દોષોને ગ્રહણ કરે છે તેમ વિસ્તારે છે. ( જગત્માં પ્રસિદ્ધ કરે છે ) અને દુષ્ટ બુદ્ધિવાળા જે ખળ પુરૂષ ત્રણૢ પ્રકારના ( માનસિક, વાચિક, અને કાયિક ) દેષાને જ ત્રણ પ્રકારે ( કર્તા, કારયિતા, અને અનુમાદિતા એ ) કરીને કર્યાં કરે છે. પરંતુ કાઇ િ વસ ગુણુને કરતા જ નથી. કારણ કે પેાતે આ ચેાગ્ય છે. અને આ અચેાગ્ય છે, એવા