________________
૩૩૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ
છે તે
આપતા છતાં મૃદુ પવનના કપાવાથી નીચે પડે છે, તેમ જે હલકા માણસ મહત્ સ્થાનને મેળવીને રમત માત્રમાં પાહે નીચે પડે છે. ૨૧
દુરાત્માએનાં સ્વભાવ સિદ્ધ દુર્લક્ષણા. ૩:વિન્વિત.
अकरुणत्वमकारण विग्रहः, परधने परयोषिति च स्पृहा । स्वजनवन्धुजनेष्वसहिष्णुता, प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ॥ २२ ॥ નિર્દયતા, કારણુ શિવાય વર, પરધન તથા પરસ્ત્રી તરફ્ ઇચ્છા, કુટુંબ તથા મિત્ર કે જ્ઞાતિ તરફ અક્ષમા, એ સ` ખામત ખળ પુરૂષને સ્વભાવથી જ સિદ્ધ થચેલ છે. ૨૨
ખળ તથા શ્વાનના સમય. वसन्ततिलका.
सूक्ष्मं विरोति परिकुप्यति निर्निमित्तं, स्पर्शेन दूषयति वारयति प्रवेशम् । लज्जाकरं दशति नैव च तृप्यतीति, कौलेयकस्य च खलस्य च को विशेषः ॥२३॥
કુતરા અને ખલ (દુર્જન) પુરૂષમાં કાણુ વિશેષ છે? અમને તે તે બન્ને સ રખા લાગે છે. કારણકે તે ખન્ને જણા કઢેર જેમ હાય તેમ ખેલે છે (ભસે છે) અને કારણ વિના ગુસ્સે થાય છે, તેમ સ્પર્શ માત્ર મનુષ્યને દૂષિત કરે છે, ચાલ તા મનુષ્યને પ્રવેશ કરતાં અટકાવે છે, લજ્જાવાળા મનુષ્યને ક ડે છે, અને કદી તુ ષિને પામતા નથી, આમ ખેલ તથા કુતરાની ચેષ્ટા સમાન હોવાથી તેનું સમાનપણું જ છે. ૨૩
નીચ પુરૂષને કર્યા ઉત્તમ પુરૂષ સેવે ? શાર્દ્રવિડિત. ( ૨૪ થી ૩૭ )
वाक्यं जल्पति, कोपलं सुखकरं कृत्यं करोत्यन्यथा, वक्रत्वं न जहाति जातु मनसा सर्पों यथा श्र्वीः । नो भूर्ति सहते परस्य न गुणं जानाति को कुलो, यस्तं लोक-विनिन्दितं खलजनंकः सत्तमः सेवते ||२३||
નીચ પુરૂષ કેમળ-સુખ કરનારૂ વચન બેલે છે, અને આચરણ તેથી જીદ્દી રીતે કરે છે. અને દુષ્ટ બુદ્ધિવાળા સર્પની માફક વકપણુ કોઇ વસ મનથી છેડતા નથી. બીજાની સમૃદ્ધિને સહન કરી શકતા નથી અને કાપથી આકુલ એવા તે