________________
પરિચછેદ
કુ બ્રાહ્મણ-અધિકાર
વ્રત કરનાર, કપટી, ચેરી કરનાર, પ્રાણી–ગાય, ભેંસ, ઘોડા, બકરાં-વિગેરેને વેચનાર, અથવા જે બ્રાહ્મણ મૂર્તિઓ–દેવ વિગેરેની પ્રતિમાઓ – વિય કરે છે, તે બ્રાહ્મણ પતિત છે એમ જાણવું. ૨૩ તેવીજ રીતે–
जीवनाथ परास्थीनि, धृत्वा तीर्थ प्रयाति यः
मातापित्रोपिना सोऽपिः, पतितः परिकीर्तितः ॥ २४ ॥ જે બ્રાહ્મણ આજીવિકા સારૂ માતા પિતા સિવાય બીજાનાં અસ્થિ-હાડકાં–ને માથે ધારણ કરી તીર્થમાં જાય છે, તેને પણ પતિત કહેલ છે. ૨૪
મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ, यस्तु योगरतो विप्रो, विषयेषु स्पृहान्वितः।
तत्संभाषणमात्रेण, बह्महत्या भवेन्नृणाम् ॥ २५॥ જે બ્રાહ્મણ યોગ-સમાધિ-કાને કરનાર છતાં સાંસારિક વિષમાં ઈચ્છા રાખી તેઓને ભેગવે છે, તેની સાથે ભાષણ માત્રથી મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ૨૫
નીચ બ્રાહ્મણનો મનોરથ.
આર્યા. विग्रहमिच्छन्ति भटा, वैद्याश्च व्याधिपीडितं लोकम् ।
मृतकबहुलं च विप्राः, क्षेममपिच निर्गन्थाः ॥१६॥ લડવૈયાઓ યુદ્ધની ઇચ્છા રાખે છે, વિદ્ય લેકે લેકને રોગગ્રસિત-ગવાળો ચાહે છે, નીચ બ્રાહ્મણે વધારે મરણને ઈરછે છે, અને જેના હૃદયની અજ્ઞાન. રૂપી ગાંઠ છૂટી ગયેલ છે, એવા મહામ ક્ષેમ અને સુભિક્ષ-સુખાકારી ચાહે છે. ૨૬
લાડુભટ્ટને અનેક પ્રકારની ઉપમા.
उपजाति. , अगस्तितुल्याश्च घृताब्धिशोषणे, दम्भोलितुल्या वटकाद्रिभेदने । * शाकावलीकाननवहिरूपास्त एव भट्टा इतरे भटाश्च ॥३७॥
વીરૂપ સમુદ્રને પાન કરવામાં અગત્ય મુનિ જેવા, વડાંરૂપી ગિરિને નાશ કરવા ઇરના વજ જેવા, અને શાકની પંકિતરૂપ વનને બાળવામાં અગ્નિ જેવા (પુષ્ક શઠ ખાનારા) જે છે તે ભટ્ટ ( લાડુભટ્ટ ) કહેવાય છે. અને બીજાઓ ભટ-લડવૈયા કહેવાય છે. ૨૭
* ૨૬ થી ૨૮ સુભાષિત રત્ન ભાંડાગાર.