________________
પરિચ્છેદ. સુમતિ-અધિકાર
૨૧૧ - તેથી સાંસર્ગિક દોષ કહે છે
૩પજ્ઞાતિ. गवाशिनां वै सगिरः शृणोति, अहंश्च राजन् मुनिपुङ्गवानाम् । न चास्य दोषो न च मद्गुणो वा, संसर्गजा दोषगुणा भवन्ति ॥४॥
હે નૃપ તે ગાયને ભક્ષણ કરનારા મ્લેચ્છ મનુષ્યોનાં વચનને સાંભળે છે અને હું પવિત્ર મુનિઓનાં વચન સાંભળું છું તેથી આને દોષ નથી અને મારે ગુણ નથી કારણ કે દેષ અને ગુણ સંસર્ગથી જ ઉત્પન્ન થાય છે. ૪
સંગથી થતું તુંબડીને સુખ દુઃખ
मन्दाक्रान्ता. एके तुम्बा व्रतिकरगताः पात्रतामानयन्ति, गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः। एके तावद् ग्रथितसगुणा दुस्तरं तारयन्ति,
तेषां मध्ये ज्वलितहृदया रक्तमेके पिबन्ति ॥५॥ કેટલાંક તુંબડાં ગી પુરૂષના હાથમાં પાત્ર રૂપે રહેલ છે, કેટલાંક શુદ્ધ વંશ (વાંસ) ને છેડે લગાડવાથી રસભર મધુર શબ્દ કરે છે, કેટલાંક દોરડાથી ગુંથી શરીરની સાથે બાંધવાથી વિકટ જાળસ્થાનમાંથી તારે છે; અને તે માટેનાં કેટલાંક એવાં પણ છે કે જે અંતઃકરણ બાળીને રક્ત પીએ છે. ૫ સજ્જનેને સત્યુરૂષના સંગથી જ પ્રેમ ઉદ્દભવે છે.
__ शार्दूलविक्रीडित. नैवास्वायरसायनस्य रसनात्पीयूषपानाच नो, नो साम्राज्यपदाप्तितः प्रतिदिनं नो पुत्रलाभादपि । नैवायत्नसुरत्नलाभवशतो नैवान्यतोप्यस्ति सा,
या सम्प्रीतिरुदेति सज्जननृणां सद्भिः समं सङ्गमात् ॥६॥ સજજન મનુષ્યને પુરૂષોની સાથે સંગમ (મીલાપ) થવાથી જે ઉત્તમ પ્રીતિ (આનન્દ ) ઉદય પામે છે તે પ્રેમ ખાઘ (જમવા ગ્ય એવા લાડુ વગેરે)
# આ ક. તથા તેની પહેલાને બ્લોક મુનિના ઘરમાં રહેનારા કઈ શુક પક્ષીઓ પ્લે ને ઘેર રહેલા પોતાના સહોદર ભાઈના કુસંગના પરિણામને સાંભળી એક રાજાને કહેલ છે.