________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તૃતીય
normaaannnnnn
ગુણ પુરૂષની સમીપે રહેવાથી ગુણહીન પુરૂષ પણ પૂજાય છે.
गुणिनः समीपवर्ती, पूज्यो लोकस्य गुणविहीनोऽपि ।
विमलेक्षणप्रसङ्गादञ्जनमाप्नोति काणाक्षि ॥ ३ ॥ ગુણહીન પુરૂષ પણ ગુણ પુરૂષની સમીપમાં રહેતે હેય તે તે લેકને પૂજ્ય થાય ( લેકમાં પૂજાય) છે, કારણ કે નિર્મળ (દેખતા) નેત્રના સંગથી કાણું આંખ પણું અંજન (આંજણ)ને પ્રાપ્ત થાય છે નહિતર બેય આંખ કુટેલ હોય તે કોણ આજે ? અર્થાત કેઈ ન જે. ૩ ઇ.
सङ्गतिफळम्.
સંગનું ફળ.
અનુકુY (૧ થી ૩) मत्कुणानां च संयोगात् , खट्टा दण्डेन ताज्यते ।
पुष्पमालानुसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ १ ॥ માકડને સંગ કરવાથી ખાટલાને દંડને માર સહન કરવો પડે છે. અને પુષ્પની માળાને સંગ કરવાથી સૂતર મસ્તક ઉપર ધારણ કરાય છે, માટે સત્સંગ કરે પણ કુસંગ ન કરે એ ભાવ છે. ૧
તેમાં રાત્રિનું દૃષ્ટાન્ત આપે છે सातिदशी तादक, ख्यातिरायाति वस्तुनः।
रजनियर्योत्स्नया ज्योत्स्नी, तमसा च तमस्विनी ॥२॥ . મનુષ્યને જેવી જાતની સંગતિ હોય તેવી જાતની તેની પ્રસિદ્ધિ( ખ્યાતિ–નામ) પ્રાપ્ત થાય છે, એટલે કે રાત્રિ ચાન્દનીના સંગથી “જન્સી ” કહેવાય છે અને અન્ધકારથી “તસવિની” કહેવાય છે એટલે રાત્રિ પિતે ઉપર મુજબ સંગથી પ્રકાશવાળી” તથા “અન્ધકાર વાળી” કહેવાય છે, તેવું સંગનું ફળ છે. ૨
એક પિપટનું બચ્ચું કહે છે કે माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः ।
अहं मुनिभिरानीतः, स तु नीतो गवाशिभिः ॥३॥ મારી અને તે પક્ષીની માતા એક અને પિતા પણ એક. મને મુનિએ અહિં લાવ્યા અને તે પક્ષી (મારા ભાઈ ને તે ગેમાંસ ભક્ષણ કરનારા મ્લેચ્છ લેકે લઈ ગયા. ૩